SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૧ સૂયગડાંગ સૂત્ર ઉઠી સ્નાન વિગેરે કરી અલકારા સજી આભુષણા પહેરી ભેગઉપભાગને ગ્રહણ કરી પેાતાનું શરીર હૃષ્ટપૃષ્ટ રાખે છે. ચેાગ્ય સમયે જમી ચેાગ્ય અને સુકેામળ આસન પર શયન કરી નવયૌવન સ્ત્રીએથી પરિવર્યા થકે કામલેાગમાં આસકત બની જીવનને વ્યતિત કરે છે. હાક મારતાં નાકર ચાકર પણ તેમના મેટલ ઉપાડવા હાજર રહે છે. આવા ઉત્તમ ભાગેને ભેગવતાં પુરૂષને દેખીને અના મનુષ્યેા તેને ઉત્તમ પુરૂષ સમજે અને કહે છે કે આ મનુષ્ય નથી પણ દેવ છે. આના જેવે કેાઈ અન્ય માણસ આ જગતમાં સુખી નથી. આમ પ્રશસા કરે છે પરંતુ જે જ્ઞાની પુરૂષ છે, વિવેકી છે, તે ધર્માત્મા ઉપરોકત વિષય ભગવનાર જીવને ભાગ્યવાન કહેતાં નથી, પણ અત્યત અઘાર કર્મો કરવાવાળા ધૂ અને પાપી મનુષ્ય તરીકે તેને ઓળખે છે આવેા પાપી મનુષ્ય આગામી કાળે દક્ષિણ દિશાનાં નરકગામી- કૃષ્ણ પક્ષી –તેમજ દુર્લભ એધિ તરીકે ઉત્પન્ન થશે. એમ આર્ય-પુરૂષ ફરમાવે છે मूलम् - इच्चेयस्स ठाणस्स उट्टिया वेगे अभिगिज्झंति, अणुट्टिया वेगे अभिगिज्झति अभिझंझाउरा वेगे अभिगिज्ज्ञंति । एस ठाणे अणारिए अकेवले अपडिपुन्ने अणेयाउए असंसुद्धे असल्लगत्तणे असिद्धिनग्गे अमुत्तिगे अनिव्वाणनग्गे अणिज्जाणमग्गे असव्वदुक्ख पहीणमग्गे एगंत मिच्छे असाहु एस खलु पढमस्स ठागस्स अधम्मपवक्खस्स विभंगे एव માહિંદુ રા અર્થ :- કેટલાંક પાખંડી સાધુએ તથા ગૃડસ્થા, ઉપર જણાવેલા વિષય સુખાની ઇચ્છા કરે છે પરંતુ એ વિષયસુખે! આત્માની પરમ શાંતિને રાકનાર છે એમ તેએ જાણતા નથી. વળી આવા પાખંડી સાધુએ વિષયસુખના લેાભી સેવા રાજાકિની પઢવીને પણ ઇચ્છે છે પરંતુ એ સ્થાન અધસ્થાન, અનાર્યસ્થાન છે, જ્ઞાન રહિત છે. અપૂર્ણ છે, તે સ્થાનમાં ન્યાય નથી, પવિત્રતા નથી કર્મરૂપી શલ્યને કાપવામા સમર્થ નથી, તે સિદ્ધિના માર્ગ નથી મુત્તિને માર્ગ નથી નિર્વાણુ માર્ગ નથી, સમસ્ત દુઃખને નાશ કરનાર નથી. તે એકાંત મિથ્યા અને ખરાખ છે . આ પ્રથમ સ્થાન અધ પક્ષનુ કથન કર્યું. मूलम् - अहावरे दोच्चस्स ठाणस्स धम्मपक्खस्त विभगे एव माहिज्जइ, इह खलु पाइणं वा, पडीणं वा, उदीणं वा, दाहिणं वा, संतेगइया मणुस्सा भवंति तं जहा आरिया - वेगे अणारिया वेगे, उच्चागोया वेगे णीयागोया वेगे, काथमंता वेगे, हस्समंता वेगे, सुवन्ना વેળે, ધ્રુવન્ના વેશે, સુવા વેશે, ટુવા વેળે, તેલ ન ન લેત્તવયૂનિ પરિસ્થાિરૂં અવંત્તિ, एसो आलावगो जहा पोडरीए तहा तव्वो, तेणेव अभिलावेण जाव सव्वोवसंता सव्वत्ताए परिनिव्वुडे त्ति बेमि ॥ एस ठाणे आरिए केवले जाव सव्व दुक्खपहीण मग्गे एतसम्मे, साहु दोच्चस्स ठाणस्स धम्मपक्खस्स विभंगे एवमाहिए ॥ २६॥ અર્થ:- અધ પક્ષથી અનેરુ ખીજું ધર્મનુ સ્થાન છે. આ જગતમા કેટલાંક મનુષ્ય પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ દિશાએમાં નિવાસ કરે છે તેએમા કાઇ આર્ય, કોઈ અના કોઈ ઉચ્ચ ગેાત્રવાળા, કાઇ નીચ ગેાત્રવાળા, કાઇ મેટા શરીરવાળા, કાઇ નાના શરીરવાળા, કાઇ
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy