SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ સૂયગડાંગ સૂત્ર ૧૭૩ भुज्जो भुज्जो एलमूयत्ताए तभूयत्ताए जाइभूयत्ताए पच्चायति । एवं खलु तस्स तप्पत्तियं सावज्जति आहिज्जइ, दुवालसमे किरियाढाणे लोभवत्तिएत्ति आहिए ।। અર્થ : માયા પ્રત્યયિક કિયા સ્થાનકનું નિરૂપણ કર્યા પછી હવે બારમા લોભ પ્રત્યયિક નામનાં કિયા સ્થાનનું વર્ણન કરવામાં આવે છે. ઘણું અન્ય દર્શનીય શ્રમણ ધર્મને નામે જગલમાં નિવાસ કરી કંદમૂળ ફળ આદિ ખાઈ પિતાનો નિર્વાહ કરે છે. કઈ કઈ જંગલમાં ઝૂંપડીઓ બાંધે છે આમાં કેટલાંય ગુપ્તકાર્ય કરનાર સાધુઓ જે કે ત્રસજીવોની વિરાધના કરતા નથી, પરંતુ એકેન્દ્રિયદિક જીવોની વિરાધના કરીને પિતાને નિર્વાહ કરે છે. તેથી આવા શ્રમણો સાચાં સંયતિ નથી. વળી તેઓ સર્વ પ્રાણ, ભૂત , જીવ અને સત્વની હિંસાથી પણ નિવૃત થયા નથી. આવા લેકે એમ કહે છે કે બીજા મારવા ગ્ય, આજ્ઞા કરવા ગ્ય, ગુન્હા કરવા પર પકડવા યોગ્ય, સજા કરવા ગ્ય, ઉદ્વેગ પહોંચાડવા યોગ્ય છે. એમ નહી. આવા પાખંડી શ્રમણો સ્ત્રી આદિનાં કામગમાં આસકત થઇ વિષયમાં ગુંથાયેલાં રહે છેવળી હરહંમેશાં કામગની ચિતામાં ડૂબી રહે છે. આવા પ્રમાણે આયુષ્યને છેડે ભાગ ચાર-પાંચ-છ-દસ વરસ આવી રીતે પસાર કરી આયુષ્ય પુરું થતા અસૂર નિકાયમાં કિલિવષી દેવ તરીકે ઉત્પન્ન થાય છે ત્યાં શરીરથી ભોગ ભોગવીને દેવકનું આયુષ્ય પુરું કરીને નીચલી ગતિમાં ગુંગા, બહેરા, તેતડા, જનમાં તરીકે જન્મીને-મરીને અનંત સંસારમાં પરિભ્રમણ કરતાં થકા મહાન દુખને પામે છે. मूलम्- इच्चेयाइ दुवालस किरियाटाणाई दविएणं समणेण वा माहणेण वा सम्म सुपरिजाणिय વાડું અવંતિ રૂા. અર્થ : મુકિત ગમન એગ્ય સાધુ ઉપરોકત બાર પ્રકારનાં કિયાસ્થાનકેને ત્યાગ કરી સંયમમાં ઉપગવંત રહી વિચરે એમ શ્રી તીર્થકર દેવ કહે છે मूलम्- अहावरे तेरसमे किरियाट्ठाणे इरियावहिए त्ति आहिज्जइ इह खलु अत्तत्ताए संवडस्स अणगारस्स ईरिया समियस्स, भासासमियस्स, एसणासमियस्स, आयाण भंडमत्तणिक्खेवणा समियस्स, उच्चारपासवणखेल सिधाणजल्ल परिट्ठावणिया समियस्स, मणसमियस्स, वयसमियस्स, कायसमियस्स, मणगुत्तस्स, वयगुत्तस्स, कायगुत्तस्स, गुतिदियस्स, गुत्तबंभयारिस्स, आउत्तं गच्छमाणस्स, आउत्तं चिट्ठमाणस्स, आउत्तं णिसियमाणस्स, आउत्तं तुयट्ठमाणस्स, आउत्तं भुंज्जमाणस्स, आउत्तं भासमाणस्स, आउत्तं वत्थं, पडिग्गह, कंबलं, पायपुछणं, गिण्हमाणस्स वा, णिक्खिवमाणस्स वा, जाव चक्खपम्हणिवायमवि अस्थि विमाया सुहमा किरिया ईरियावहिया नाम कज्जई, सा पढम समए बद्धा, पदा, वितीय समए वेइया तइयसमए णिज्जिण्णा सा बद्धा, पुट्ठा उदीरिया, वेइया णिज्जिण्णा सेयंकाले अकम्मे चावि भवंति, एवं खलु तस्स तप्पत्तियं सावज्जंति आहिज्जइ, तेरसमे किरियाट्ठाणे ईरियावहिए त्ति आहिज्जइ ॥१४॥ અર્થ : આત્મા પોતાનાં નિજ સ્વરૂપમાં સદાયસ્થિત રહે તેને મુકિત અથવા નિવાણ કહે છે. જીવ અનાદિકાળથી અન્ય સ્વરૂપમાં સ્થિત રહેલ હોઈ આત્માભિમુખ થયું નથી તેથી તેને
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy