SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ સૂયગડાંગ સૂત્ર से जहा णामए केइ पुरिसे जे इमे थावरा पाणा लवंति तंजहा-इक्कडा इ वा कडिणा इवा, जंतुगा इवा, परगा इ वा, मोक्खा इ वा, तणा इ वा, कुसा इ वा, कुच्छगा इ वा, पव्वगा इ वा, पलाला इ वा, ते णो पुत्तपोसणाए, णो पसुपोसणाए णो अगार पडिहणयाए, णो समण माहण पोसणयाए णो तस्स सरीरगस्स किंचि विपरियाइत्ता भवंति, से हत्ता छेत्ता भेत्ता लुंपइत्ता विलंपइत्ता उदवइत्ता उज्झिउं बाले वेरस्स आभागी भवंति, अणट्ठादंडे ।। से जहा नामए केइ पुरिसे कच्छसि वा, दहंसि वा, उदगंसि वा, दवियंसि वा, वलयंसि वा, णूमंसि वा, गहणंसि वा, गहणविदुग्गंसि वा, वणंसि वा, वणविदुग्गंसि वा, पव्वयंसि वा, पन्वयविदुरगंसि वा, तणाई असविय ऊसविय सयमेव अगणिकायं णिसिरति अण्णण वि अगणिकायं णिसिराति अणणं पि अगणिकायं निसिरतं समणुजाणइ अणट्ठादंडे, एवं खलु तस्स तप्पत्तियं सावज्जं ति आहिज्जइ, दोच्चे दंडसमादाणे अणट्ठादंडवत्तिएत्ति आहए ॥३॥ અર્થ : કોઈ પુરૂષ એવા હોય છે કે–પિતાના શરીરની રક્ષા માટે, માંમ માટે રૂધિર માટે મારતા નથી. તેમજ હૃદય, પિત્ત, ચરબી, પાંખ, પૂછડી, વાળ, શિંગડા દાંત, દાઢ નખ, સ્નાયુ, હાડકા કે હાડકાની મજજાને માટે ત્રસજીની હિંસા કરતો નથી તથા તેણે મારા કઈ સંબંધીને પહેલા માર્યો હતે, મારે છે, મારશે એવું માનીને કે પુત્રપોષણ, પશુપાલન છે ઘરની રક્ષા માટે તેમજ શ્રમણ અને માહણ આજીવિકા માટે કે પોતાના પ્રાણોની રક્ષા માટે ત્રસ જીવોની હિંસા કરતો નથી. પરંતુ નિપ્રયજન નિરર્થક તે મૂર્ખ મનુષ્ય ત્રણજીને મારે છે તેનું છેદન ભેદન કરે છે તેના અંગે કાપે છે, તેમની ચામડી ઉતારી નાખે છે અને આંખો કાઢે છે તથા તેમને ઉગ પહોંચાડે છે. તે અજ્ઞાની પુરૂષે વિવેકને ત્યાગ કર્યો છે તે પ્રાણીઓના વેરને પાત્ર બને છે આ અનર્થદડ ક્રિયા છે. કઈ પુરૂષ સ્થાવર પ્રાણીઓ જેવા કે ઇકડ (એક જાતનું ઘાસ) કઠિન (ડબ) જતુક, પરગ, મુસ્ત, તૃણ, ડાભ, કુંગ, પર્વક, પલાલ વિગેરે જાતની વનસ્પતિઓની નિષ્ણ જન જ હિંસા કરે છે, તે પુત્ર પિષણ માટે, પશુપાલન માટે, ઘરની રક્ષા માટે, શ્રમણ બ્રાહ્મણની આજીવિકા માટે હિંસા કરતો નથી. છતાં પણ સ્થાવરોનું છેદન-ભેદન કરે છે અને મર્દન કરે છે તે વિવેકહીને અજ્ઞાની વ્યર્થ પ્રાણીઓની હિંસા કરી વૈરવૃદ્ધિ કરે છે. જેવી રીતે કે પુરૂષ નદીના તટ ઉપર, તળાવ ઉપર, કેઈ પણ જલાશય ઉપર, તૃણરાશિ ઉપર, જલ શયની આજુબાજુના સ્થાન ઉપર વૃક્ષ વિગેરેથી ઢંકાયેલ આ ધારાવાળા સ્થાન ઉપર, ગહન ભૂમિ ઉપર વનમાં ઘોર અટવીમાં, પર્વત પર, પર્વતની ગુફામાં કે દુર્ગમ સ્થળો પણ તૃણને ઢગલે કરીને નિપ્રયજન તે સ્થળેમાં સ્વય અગ્નિ પ્રગટાવે, અન્યની પાસે પ્રગટાવડાવે અને અગ્નિ જલાવનારને અનુમેહન આપે છે. એવા પુરૂષને નિષ્ણજન પ્રાણીઓની ઘાતનું કર્મ બંધાય છે, આ બીજું અનર્થદડ પ્રત્યચિક ક્રિયા સ્થાન કહેવાયું
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy