SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ અધ્યયન ૧ છે. તેમ ઘણું માને છે. એક પક્ષ ક્રિયાની સ્થાપના કરે છે બીજે પક્ષ કહે છે કે ક્રિયાથી સ્વર્ગ કે મોક્ષ મળતો નથી એટલે બીજે પુરૂષ અકિયાની સ્થાપના કરે છે. આ બન્ને “ભવિતવ્યતાના સિદ્ધાંતને વરેલા છે. વળી તેઓ લેકેને ભરમાવે છે કે તમે જે દુઃખ શેક, આમનિષ્ઠા, શારીરિક બળને નાશ, પીડા-પરિતાપ અનુભવે છે, તે તમારા પિતાના પૃર્વકૃત કર્મનાં ઉદય હોય છે આવી રીતે તે અજ્ઞાની પુરૂષ ઇશ્વર કમ, કાળ આદિને સુખદુઃખનું કારણ સમજીને પિતાના તથા બીજાના સુખ દુઃખને પિતાના તથા અન્યના કરેલા કર્મનુ ફળ સમજે છે. આવી માન્યતાઓનો ધિક્કાર પ્રકટ કરી નિયતવાદીઓ પિતાની જાતનું મડન કરવા કહે છે કે ઉપરનાં તમામ પક્ષો અજ્ઞાની છે દુખ, શેક, આત્મનિદા, શારીરિક બળનો નાશ, પીડા પરિતાપ સઘળું બને છે નિયતવાદ તમારા કર્મનું ફળ નથી પણ સર્વપ્રભાવ નિયતિને જ છે. એટલે ભવિષ્યમાં થવાનું છે તે પ્રમાણે બને છે. એ પ્રમાણે માનવું તે “નિયતવાદ છે. તેથી નિયતિ એ જ સઘળાનું કારણ છે. એટલે ભાગ્ય આધિન છે. વળી કહે છે કે ચારેય દિશાઓમાં જે ત્રસ અને સ્થાવર પ્રાણીઓ આંતરિક આદિ શરીરને ધારણ કરી રહ્યા છે વળી શરીરની બાલ યુવાન, વૃદ્ધ અવરથાઓ બન્યા કરે છે, તેમજ નિયતિને વશીભૂત થઈને શરીરથી પૃથક થાય છે. તે નિયતિના પ્રભાવથી જ કાણ કુનડા રૂપ અવસ્થાને પ્રાપ્ત કરે છે સુખ-દુઃખ અનુભવે છે. તે બધા ભવિતવ્યતાથી જ અનુભવાય છે તેથી સુધમાં સ્વામી, જબુસ્વામીને કહે છે કે નિયનવાદીઓ પરલકને ભય નહિ રાખતાં કામગમાં તીવ્ર આસંક્તિપણું રાખી નિદનીય અને સાવદ્ય અનુષ્ઠાને કરે છે. કિયા–અકિયા, રિદ્ધિ સિદ્ધિને નહિ માનતા “ભવિતવ્યાર પર આધાર રાખી ભેગઉપગમાં તીવ્ર આરભ સમારંભ કરે છે આવા અનાર્ય પુરૂ કુધર્મને સુધર્મ માનીને પુષ્કરણમાં ખચી ગયેલા પુરૂષની માફક તેઓ કિનારે પહોચી શકતા નથી તેમ જ દુઃખને પાર પામી શકતા નથી. આ ચેથા પુરૂષના દષ્ટાંર્તથી જગતમાં જે મિથ્યાવાદ નિયતિવાદ ના નામે ભર્જવાઈ રહ્યો છે તે લોકોને મહાદુઃખી દુઃખી કરી સંસાર સાગરમાં રખડાવી રહ્યો છે આ સર્વચાર પુરૂષે ભિન્ન ભિન્ન અભિપ્રાયવાળા, ભિન્ન ભિન્ન દર્શનવાળા, ભિન્ન ભિન્ન રૂચિવાલા, ભિન્ન ભિન્ન આર ભવાલા, ભિન્ન ભિન્ન નિશ્ચયવાળા છે. તેઓએ પોતાના માતા-પિતા, સ્ત્રી–પુત્રાદિના સંબંધ છેડી દીધેલ છે, છતાં આર્ય માર્ગને તેઓ પ્રાપ્ત થયેલ નથી. તેથી તેઓ ન તો આ પાર કે ન તો પેલે પાર ગયા છે. મધ્યમાં જ ભેગોના કીચડમાં ફસાયેલા છે તેથી કષ્ટ-દુઃખને અનુભવ કરે છે. मूलम्- से बेमि पाइणं वा ६ जाव संतेगतिया मणुस्सा भवंति, तं जहा- आरियावेगे, अणारिया वेगे, उच्चागोया वेगे, णीयागोया वेगे, कायमंता वेगे, हस्समंत्ता वेगे, सुवन्ना वेगे, दुवन्ना वेगे, सुरूवा वेगे, दुरूवा वेगे, तेसिं च ण जणजाणवयाई-परिग्गहियाई भवंति, तं जहा - अप्पयरा वा भुज्जवरा वा । - तहप्पगारोह कुलेहिं आगम्म अभिभूय एगे भिक्खायरियाए समुद्विता । सतो वावि एगे - णायओ (अणायओ) य उवगरणं च 'विप्पजहाय भिक्खायरियाए समुढ़िता। असतो बावि एगे णायओ (अणायओ) य
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy