________________
સૂયગડાંગ સૂત્ર
૧૪૯
मूलम्- पुवामेव तेसि णायं भवति-समणा भविस्सामो अणगारा अकिंचणा अपूत्ता अपसू पर
दत्तभोइणो भिक्खूणो, पावं कम्म णो करिस्सामो । समुट्ठाए ते अप्पणा अपडिविरिया भवंति, सयमाइयंति अन्नेवि आदियावेति अन्नपि आयतंतं समणुजाणंति एवमेव ते इत्थिकामभोगेहि मुच्छ्यिा गिद्धा गढिया अज्जोववन्ना लुद्धा रागदोस वसट्टा, ते णो अप्पाणं समुच्छेदंति ते णो परं समुच्छेदंति ते णो अण्णाइं पाणाई भूताई जीवाइं सत्ताई समुच्छेदेति, पहीणा पुव्वसंजोगं आयरियं मग्गं असंपत्ता इति ते णो हव्वाए णो पाराए
अंतरा कामभोगेसु विसन्ना इति पढमे पुरिसजाए तज्जीवतच्छरीरएत्ति आहिए ॥१५॥ અર્થ : આ મતને અપનાવવાવાળા પહેલાં એવી પ્રતિજ્ઞા કરે છે કે અમે આ મતમાં શ્રમણ
બનશુ. સાધુ થઈશું. પુત્ર-પરિવારનો ત્યાગ કરશું સ્વયં ભોજન નહિ બનાવતાં બીજાઓએ આપેલ ભોજન કરશું અને પાપકર્મને ત્યાગ કરશુ. એમ પ્રતિજ્ઞા કરીને પોતાનાં દર્શન અનુસાર દિક્ષા લઈ સાધુ બને છે. દિક્ષા લેવાથી તેઓ હવે સંસારની ટિકાઓમાંથી સ્વતંત્ર થયા. પણ સાધુપણાનાં લેબાસમાં રહી કામગમાં આસકત બની પાપકારી અનુષ્કાને કરે છે અનેક પ્રકારનાં પરિગ્રહ ભેગા કરે છે. અન્ય પાસે પાપકારી કાર્યો કરાવે છે કામગમાં આસકત બનીને ગૃહસ્થની માફક આચરણ કરે છે તેથી તેઓ આર્યધર્મને પણ પ્રાપ્ત કરી શકતાં નથી તે સંસાર સમુદ્રથી આત્માને કેવી રીતે મુક્ત કરી શકે? પિતે સ્વયં ડૂબે છે. તો અન્યને કેવી રીતે તારી શકે? આવા શરીરવાદી મતવાળા શ્રમ સસાર પાસમાં ફસાઈ જન્મ મરણનાં ચક્રમાં ફર્યા કરે છે (આ પ્રકારનું મંતવ્ય વાવડીમાં
ખૂંચેલા પ્રથમ પુરૂષનાં મંતવ્ય અનુસાર જાણવું). मूलम्- अहावरे दोच्चे पुरिसजाए पंचमहन्भूतिए त्ति आहिज्जइ, इह खलु पाइणं वा जाव संते
गतिया मणुस्सा भवंति, अणुपुत्वेणं लोयं उववन्ना तं जहा-आरिया वेगे, अणारिया वेगे एवं जाव दुरूवा वेगे, सि च ण महं एगे राया भवइ महया० एवं चेव निरवसेसं जाव सेणावइपुत्ता। सि च णं एगतिए सड्ठी भवति, कामं तं समणा य माहणा य पहारिसु गमणाए, तत्थ अन्नयरेणं धम्मेणं पन्नत्तारो वयं इमेणं धम्सेणं पन्नवइस्सामो से एवमायाणह भयं तारो? जहा मए एस धम्मे सुयक्खाए सुपन्नत्ते भवति ।। इह खलु पंचमहब्भूता हि नो विज्जइ किरयाति वा अकिरियाति वा, सुक्कडेति वा दुक्कडेति वा कल्लाणेति वा पावएति वा, साहति वा असाहुति वा सिद्धिति वा असिद्धिति वा णिरएति वा अणिरएति वा, अवि अंतसो तणमायवि ॥ तं च पिहुद्देसेणं पुढो भूतसमवायं जाणेज्जा, तं जहा पुढवी एगे महब्भूते, आऊ दुच्चे महब्भूते, तेऊ तच्चे महब्भूते, वाऊ चउत्थे महन्भूते, आगासे पंचमे महन्भूते इच्चेते पंचमहब्भूया अणिम्भिया अणिम्माविता अकडा णो कित्तिमा णो कडगा, अणाइया, अणिहणा, अवंझा, अपुरोहिता सतंता, सासत्ता। आयछट्ठा । पुण एगे एवमाहु सतो णत्थि विणासो, असतो पत्थि संभवो ॥ एतावताव