________________
અધ્યયન ૧૦
૧૦૨ मूलम्- निक्खम गेहा उ निरावकंखी, कायं विउसेज्ज नियाणछिन्ने। ' ___णो जीवियं णो मरणाभिकखी, चरेज्ज भिक्खू वलया विमुक्के । तिबेमि ॥२४॥ અર્થ ? સાધુએ દીક્ષિત થઈને પિતાના જીવન પ્રત્યે નિષ્કામ રહેવું. એટલે જીવન વધે કે ઘટે,
મરણ તુરંત આવે કે લાંબા સમયે આવે તેવી ઈચ્છા પણ રાખવી નહિ. અનઅપેક્ષિત જીવનવાળા થવુ, શરીર પરની મમતા, શારીરિક સંસ્કાર તથા ચિકિત્સા કર્યા વિના સાધક શરીરનો ત્યાગ કરે પિતે કરેલા તપનાં ફળની ઈચ્છા ન કરે. સંસારથી વિમુખ બનીને જીવન-મરણની આકાંક્ષા રાખ્યા વિના સંયમનાં અનુષ્ઠાનમાં પ્રવૃત રહે તેમ જ પૂર્ણ વૈરાગ્યની સ્થિતિમાં તત્પર રહે
૧૦ મું અધ્યયન સમાપ્ત