________________
२४
સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન ઉપકરણ વિના પણ મોક્ષે ગયા છે. પણ મનુષ્ય-દેહને પ્રાપ્ત કર્યા વિના કે મેક્ષે ગયે નથી. છતાં એ કામને છે એમ બેલીશ નહિ. સંયમની લાઈન (line)માં ચઢે મહાપુરુષ આમાં શું થાય છે એમ ન બોલે.
જ્યારે ભૂખ ભાંગવા માટે રોટલી છે તે પછી તે રોટલી ચાહે તે વાડકામાં કે થાળીમાં મળી હોય તો થાળીવાડકાની શી લડાઈ? જેને રોટલી માટે દોડવું છે તેને તકરાર શાની? નવી વહનું વાછરડાને જેટલો ખવડ
લગ્ન થાય છે. વહુ પહેલવહેલી ઘેર આવે, ત્યારે ઘરનું કામ ન બતાવાય. ઘેરે ગાયનું વાછરડું હાય. વાછરડાને કેટલે ખવડાવવાનું કામ બતાવાય. તેમાં પણ તેટલે ખવડાવે હેય તે મારી સાસુ માંડી દે છે. બે મિનિટ માટે વાછરડું સાચવવાનું મટયું. સાસુ કકડા કરી આપે, તે કકડા વહ વાછરડાને આપે છે. વાછરડાને નવી વહુ છે કે જૂની તે જોવાનું નથી. વાછરડાને તે રોટલાને કકડે આવ્યા તેથી એ આંખ મીંચીને ચાવે છે. એ મતલબ નવી કે જુની વહુ સાથે નથી, મતલબ રોટલાથી છે. સાધુએ લેવું જોઇતું વાછરડાનું દષ્ટાંત, : * તારે મતલબ દશીથી છે કે જયણાથી છે? જે જયણાથી હાંય તે વાછરડાના જેટલી અકલ રાખે તો બસ. પુસ્તકના પૂઠામાં મમતા કરવા જતાં સૂળથી રસ્તો ભૂલે
પુસ્તક એટલે આત્માને જ્ઞાન મેળવવાનું સાધન પુસ્તકના બચાવ માટે પૂંઠું છે તે પૂઠું ‘લાલ ને ધળું થાય તેમાં શી દશા? બાર ભૂલવાનું તે દૂર રહ્યું પણ આંગણામાં કાં ભૂલે છે? મેક્ષનું સાધન કેવળજ્ઞાન, જિનવચન, પુસ્તક છે. પૂઠું પાટી તો સાધનના સાધનનું સાધન છે. આંગણામાંથી રસ્તો