________________
૨૨
સ્થાનાંગસૂત્ર
વ્યાખ્યાન
જો મમત્વ ભાવે લેવામાં આવે તે તેનું નામ પરિગ્રહ, આથી જ ઉમાસ્વાતિજીએ વક્ર થયા તેમણે શાસનમાં લેવા જે ‘ પરિગ્રહ” શબ્દ રાખ્યા હતા તેના અર્થ મૂર્છા કર્યાં (મૂર્છા પરિમx; તરવાર્થ ૨૦ ૭ સૂત્ર ૧૨). સૂર્છા ન કહેતાં પરિગ્રહ શા માટે?
પ્રશ્ન-સાઓ પશિદાઓ વેરમળ ને બદલે સાસ્ત્રો મુજ્બો વેરમળ કહી દેવું હતું ને?
જયાં સુધી સરાગ દશા ત્યાં સુધી મહાવ્રત આવે નહિ. મહાવ્રત આવ્યા વિના-સરાગ દશા ગયા વગર મહાવ્રત ન ગણાય તે શા માટે સન્માનો મુરાગો વેરમળ ન રાખ્યુ.
તમારે ‘મૂર્છા’ કહા કે ‘પરિગ્રહ’ કહેા એ એક જ વાત છે. અને જો ‘મૂર્છા’ એ પરિગ્રહનું લક્ષણ છે તે જ્યાં મૂર્છા ત્યાં પરિગ્રહ; અને જ્યાં પરિગ્રહ ત્યાં મૂર્છા એમ થયું. તે પછી જ્યાં મૂર્છા થઇ ત્યાં મહાવ્રત ભાંગ્યું કે નહિ ? ઉ॰-તમારા હિસાબે ક્ષીણમેહનીય એટલે વીતરાગ-તે થયા સિવાય મહાત્રન હેાય નહિ, પણ અહીં તેમ નથી . અહીં તે પરિગ્રહ તરીકે ગણાતા પદાર્થોવિષયક જે મૂર્છા તે પણ પરિગ્રડુ’ છે. અને પરિગ્રહ તરીકે ગણાતા પદાર્થોમાં જે મૂર્છા તે દ્રવ્ય-પરિગ્રહ તે જે વસ્તુ પરિગ્રહ તરીકે ગણાય તેમાં જો મૂર્છા હશે, તે તે ન લે તે પણ તમારે ‘પરિગ્ર’ છે. તે વ્રત છે ને ? ના. સર્વથા પરિગ્રહથી વિરમવું તે. ધન, ધાન્ય તે પરિગ્રહ,’પણ વસ્તુમાત્ર પરિગ્રહ . નથી. અમારી પ્રતિજ્ઞા કઇં ? પરિગ્રહથી વિરમવું. આ તે પરિગ્રહ નથી ને? એમાં અમે મૂર્છા રાખીએ તે મહાવ્રતમાં વાંધે નહિ. ધર્મોપકરણ સિવાયના પદાર્થો લઇએ તે જ વાંધે. આવું થઈ જવા માંડે માટે વરદાત્રો વેરમાં રાખ્યું તેમાં “ લેવા
:/