________________
૨૦
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન એમ કેમ ન કરવું પડે? માટે મહાવ્રતે ફેરવવાં પડયાં. " વ-જડે માટે શબ્દ પલટે *
* પ્રજાની જોડે રાજા અને પ્રધાન ગાંડા થયા, પણ ગાંડપણમાં કર્યું શું? ઘરમાં નાંખવાનું. વકોને સમજાવવા ખરા, પણ પિતાનું ખુએ તે વકના વક. માત્ર શબ્દ ફેર. બહિદ્ધાની જગપર મથુન અને આદાનને બદલે “પરિગ્રહ’ શબ્દ રાખે, પણ છૂટ્ટી નહિ. સંવર, નિર્જર, અને મોક્ષમાર્ગનું ધ્યેય તે રાખવું જ જોઈએ, તેથી ન્યૂનતા કહી શકીએ નહિ; પણ શબ્દ ફેરવ્યું. “પરિગ્રહ’ શબ્દ વાપરવાનો ખુલાસે છે.
પ્રશ્ન-સવામો પરિણામો વેરમ કેમ? જે સવાબો મહાયો મેલે તે અશન, પાન લીધું તે તમારૂં મહાવ્રત ગયું એમ કહે અને ઉપકરણ લેવામાં પણ મહાવ્રત કાઢી નાખે. આજ કાલના ઉછુંખલે બોલે છે કે તમારે પરિગ્રહનું પ્રમાણ, તે ચેલા કરવામાં પ્રમાણ નહિ?, આ બેલનારે “પરિગ્રહ’ શબ્દ સમજે નથી. પરિગ્રહ કયાં છે? આટલા સાધુ ફલાણુના ફલાણા એમ કેઈ જગ્યા ઉપર લખાવ્યું, ના; કારણકે નામના તરીકે અહીં નથી. લેકે કહે તેમાં એને શું પંચાત ? પિતાના તરીકે હેત તે પ્રતિબંધ. તે પછી કાયદાની સામે શા માટે થયા?, શાસનને માટે. કેટલાકને ગાયકવાડી રાજ્યમાં ગયાને વર્ષો થયાં અને જશે કે નહિ?, તે પ્રશ્ન. પણ અહીં તે શાસનની સેવા, બીજાની સેવા નહિ. દીક્ષાની વિરૂદ્ધ છે માટે બોલવું છે. મૂળ વાતમાં આવે—
અહીં “પરિ ઉપસર્ગ મેલ્યા છતાં બૂમ મારે છે, તે ન મે હેત તો શી દશા થાત ? - ગુરૂમ કારાજ દીસા દેતાં જણાવે છે કે આ દીક્ષા હું