________________
બીજું]
સ્થાનાંગસૂત્ર નંબરે કાઢી દેવાવાળો ૧૦ રૂપિયે મળે, પણ લાયબ્રેરીને અંગે વગીકરણ જાણવાવાળે ૫૦૦ રૂ.ને મહિને ખરચે તે પણ ન મળે. શું તાળું નથી ખેલી જાણત? બધું છે, પણ વર્ગીકરણના વમળમાંથી બહાર નીકળી શકતું નથી. શાસનને વગીકરણમાંથી બહાર નીકળવું તે આઠ વર્ષ પછી આવે છે. માટે સ્થાનાંગના પાંચમા અધ્યયનમાં મહાવ્રતનું નિરૂપણ કરતાં વગીકરણ કરે છે.
વ્યાખ્યાન ૨ પંર મધ્યયા guyત્ત ',
શાસ્ત્રકાર મહારાજ ભગવાન સુર્ધમાસ્વામી ભવ્યજીના ઉપકારને માટે સ્થાનાંગસૂત્રની અંદર પાંચમા ઠાણમાં પહેલું સૂત્ર જણાવે છે. તેમાં પાંચ મહાવ્રતો કહેલાં છે. ઠાણું વર્ગીકરણ માટે છે વર્ગીકરણ ઉપયોગી છે. દીક્ષા પછી આઠ વર્ષ પછી વાંચવાની લાયકાતવાળું સૂત્ર સ્થાનાંગ. તેમાં પાંચ મહાવ્રત કહેલાં છે. પંચ મહયા gomત્તા. મહાવ્રતનું પાંચપણું કરવું એ અન્વય અને વ્યતિરેકથી એમ બંને પ્રકારે ઈષ્ટ છે. તેથી મહાવ્રત પાંચ છે એ જ અર્થ નીકળવાનો છે. પહેલા, છેલા તીર્થકરોના . શાસનમાં મહાવ્રતમાં ભેદ હોય નહિ. મહાવ્રત તો બધે નિયમિત જ છે.
. . . મહાવ્રતની ચાર અને પાંચ સંખ્યા અંગે પ્રશ્ન. શાસનને અંગે નવીનતા કઈ? પાંચપણની. હવે કહેવામાં આવે કે બાવીસ તીર્થંકરના શાસનમાં મહાવ્રતનું અધુરાપણું કે જેથી મહાવીરના વખતમાં પાંચપણું કરવામાં આવ્યું ? અગર કહે