________________
૧૨
સ્થાનાંગસૂત્ર
વ્યાખ્યાન
બીજા કાનમાં જવા જેવું છે. પહેલી ચાપડી ખાકી છે. અર્થાત્ જ્યાં સુધી આત્માને સર્વ સાવદ્યના આચરણથી ખસેડયેા નથી, હલ્લાને ખસેડયા નથી અને નૈનિમંતે ! સામાન્ય સવ્વ સાવનું નોમાં પશ્વામ' એ જૈન શાસનના પડાવ છે, તે કર્યાં નથી ત્યાં સુધી શુ?
દસ્તાવેજ વકીલ દ્વારા.
ભાગીઆ સરખા ચાલે ત્યાં સુધી ૨૪ કલાક ગોષ્ઠી કરેઃ પણ જ્યારે તકરાર પડે ત્યારે વકીલની હાજરી સિવાય વચન કાઢે નહિ. એવી રીતે અહીં શાસનની પ્રરૂપણાની તત્ત્વની ખાખતમાં ઊંડા રાસ્યાની બાબતમાં શ્રાવકા માટે ધ્યાન રાખવું જોઇએ કે અમારા વકીલ હાજર છે. કાંઈ પણ લખાવવુ', 'નેાટિસ કે દસ્તાવેજ વકીલદ્વારાએ. કુકાના દસ્તાવેજ વકીલ મારફતે તે સજ્ઞના શાસનના દરિયામાં ઝંપલાવીએ તેા દસ્તાવેજ કાંના દ્વારા ?
લાયકાત.
સાધુપણું લીધું, છતાં આચારપ્રકલ્પ સુધી .અભ્યાસ થઈ જાય, ત્યારે ધર્મનું સ્વરૂપ કહે. પ્રશ્ન—આચારને અંગે છકાયની દયાના ધર્મ કહેવાના કે ત્રસકાયની દયાના ધ કહેવાના ? છકાયનુ કહેવુ પડે છકાયની દયા પાળવી નથી તે છકાયની વાતા કરે તે પેાથીમાંના રીંગણાં ગણાય. ‘ડાહી સાસરે ન જાય ને ગાંડીને શિખામણ દે' જેવું થાય. માટે શાસનનેા અધિકાર, તત્ત્વની પ્રરૂપણા કરવાના હક, જેએ ધારી રસ્તે ચાલી રહ્યા હોય, તેઓને જ આપ્યું. સ્થાનાંગની સ્થિતિ આઠ વર્ષની કેમ રાખી
વસ્તુને આબેહૂમ ચિતાર ખડા ન થાય ત્યાં સુધી વર્ગીકરણ કરી શકે નિહ. લાઇબ્રેરીમાં ૧૦,૦૦૦ પુસ્તક હાય,