________________
૩૧૯
તેવીસમું ]
સ્થાનાંગસૂત્ર આરાધકપણું ઉપચારથી છે નહિ કે વાસ્તવિક જ્ઞાનવાળાને અંગે તે શાસ્ત્રકારે કહ્યું: જ્ઞાનવાળા ને ક્રિયાવાળે તેમાં જ્ઞાનવાળે, દેશ-વિરાધક, કિયાવાળે દેશ-આરાધક. એમ મૃતસંપન્ન, શીલસંપન્નને અંગે જણાવ્યું. જે જ્ઞાન પામ્યું. જેને વસ્તુસ્થિતિ ખ્યાલમાં આવી, જેને શેઠ વેપાર કરીને લાખને માલ લઈ આપે. તેને માલ ભલે પાંચ પૈસામાં આવ્યું હતું પણ લાખમાં જેટલા ઓછા આવે તેની કીડી ચઢે છે, લાખમાં જેટલા ઓછા આવે તેને નુકશાન માને. ગફલતનું જાય તે છાતીએ વળગે. તેમ ચારિત્ર ન મળ્યું હોય તેને ખટકે રહે. એને નારકીનું દુખ. હિસાબમાં નહિ એટલે બધો ખટકે રહે. દુ:ખ રહે. જેને ઈદગીમાં મળીવાનો વખત નથી તેને ખટકે. આપણે મનુષ્ય જે મેળવવા માગીએ તે ઘડીના છઠ્ઠા ભાગમાં મેળવી શકીએ. નારકી કોઈ દિવસ વિરતિ મેળવવાના નથી. * ક્ષેત્રની પીડા ઓછી. ક્ષેત્રની પીડામાં એક વખત ગુન્હેગાર પિતાના ગુન્હાને સમજે તેને પછી જેલમાં દુઃખ ન થાય. તેવી રીતે જે જે સમકિતી જ જાણે છે કે પાપ કર્યા તે ભેળવીએ છીએ. ક્ષેત્રની પ્રતિકૂળતા છે; તેથી શું? પરમાધામિકે મારે છે તેથી શું? અનાજના દુઃખે, ખાવાપીવાના, ઓઢવાના દુખે છાતી ફાટીને મર્યો નથી પણ આબરૂનો સવાલ આવે તે વખત છાતી તપાશે. આ સમ્યકત્વવાળાને પહેલાંના ભવે વ્રત-પચ્ચકખાણમાં વિરતિ ન થઈ તેને એટલે બધે ધક્કો લાગે, કે નારકીના દુખે કરતાં પણ વધારે
નરકમાં ગયેલા જવેમાં મહાદન કેને? સમકિતીને. જેને આબરૂ જવાને પ્રસંગ આવે તે મનુષ્ય જે દુઃખ વેઠે છે તે અકથ્ય દુઃખ વેઠે છે. તેમ વધારે વેદનાવાળો હેય તે સમ