________________
૩૧૮ :
સ્થાનાંગસૂત્ર [વ્યાખ્યાન જે જ્ઞાની છે, તે વિરતિ નથી કરતે તેના મેંમાં આ વાક્ય શેભે છે. મારા કરતાં અવિરતિ સારા” નાનું કરૂં ન જાણતું હોય અને એ સાપ ઉપર પગ મૂકે. માટે જાણતે હેય ને પગ મૂકે તે માટે નપાવટ. નાસ્તિકે જીવ, પુણ્ય અને પાપને માનતા નથી. જાણતા નથી. એ ન કરે એમાં નવાઈ શી? આંધળો અથડાઈ પડે તેમાં કેઈને હસવું આવતું નથી. દેખતો અથડાય ત્યારે હસે છે. નાસ્તિક મિથ્યાત્વી આંધળા હોઈ અથડાય છે; પણ ભરત મહારાજ દી લઈને ફ પડે છે. હિંસા વગેરે કર્મ આવવાનાં બારણું છે, છતાં બંધ કરતા નથી તે પછી હું જાણનારો કે? જાણ્યા માન્યા પ્રમાણે ડિત અહિતની પ્રવૃત્તિ ન કરી ને સબુરીમાં હું–હેતા હૈએમ કહ્યું તો તેમાં બેત્તર કિલા ખાયાં. કમને આવું જાણ્યું ને માન્યું પછી નિર્ભયપણું શાનું? '
ભરત મહારાજા પિતાના મઢે કહે છે: મારો કરતાં નારિતક-મિથ્યાત્વીઓ સારા ભરત મહારાજા જ્ઞાની છે એટલે પોતાના આત્માની નિંદા કરવાને અંગે બેલે છે. તેથી તે વાક્ય તેમને શોભે છે પણ અજ્ઞાનને મોઢે આ વાક્ય શોભે નહિ. સર્વ વિરતિને મે આ વાક્ય શોભે નહિ. જ્ઞાની છે, વિરતિની ઈચ્છા છે તે ન કરી શક્ત હોય ત્યારે બળાપો કાઢે તેને શોભે. - મિથ્યાત્વી–અજ્ઞાની તમાશગીરોને ન શોભે.
જ્ઞાત્યા - પહેલું જાણવું જોઈએ પણ જાણવાથી કે જાણવા માત્રથી મોક્ષ નથી. માટે જાણવા પછી માનવું અને ત્યારપછી આદરવું એમ બને ત્યારે મેલ.
શંકા – “દેશ-આરાધક ક્રિયા કહી, સર્વ આરાધક જ્ઞાન.” એમ જ્ઞાનપંચમીનાશ્ચયવદન. ૬)માં કહ્યું છે. જ્ઞાન થશે એટલે કે બસ. જ્ઞાન પછી પ્રતિજ્ઞા કરવાનું શું કામ? સાધાન- અહીં સર્વ