________________
૩૧૦
સ્થાનાંગસૂત્ર (વ્યાખ્યાન છે તે જુએ. તેમ આને પુદ્ગલ તરફ ધ્યેય હેય. પુદગલની અરુચિની વાત મગજમાં ન ઊતરે. જેમાં વિદ્યા સાધવા બેઠેલે તે વખતે દેવી સામે આવે તે ન જુએ. વિદ્યા સાધીને તે રાજપાટ લેવાને છે. હમણાં દેવીની સામે જોઈશ તે રાજ્ય ન મળે, તેમ એને દેવલેક નહિ મળે, આશ્ચર્ય થયું ? . હવે મૂળ વાત પર આવે. દ્રવ્ય-ચારિત્ર અનંતી વખત આવી જાય તે પણ મેક્ષ કે સમ્યકત્વને નિયમ નહિ, પણ સમ્યકત્વ આવી જાય તે અર્ધ મુદ્દગલ-પરાવર્તામાં મેક્ષ પામે. સંખ્યાતા સાગરોપમ પછી ચા િપામે. કેઈ દેવતાઓ સમકિત તો પામ્યા છે. મનુષ્યો ન આવવાથી સર્વ વિરતિ ન થઈ એ આશ્ચર્ય. મનુષ્ય ને આવ્યા તે આશ્ચર્ય નહિ. સર્વ વિરતિ ન થઈ તે આશ્ચર્ય. મહાવીરના સમવસરણમાં સમ્યકત્વ કેઈ જીવોને થઈ ગયું, છતાં તે દેશના સફળ ન ગણઈ-નિષ્ફળ થઈ તેથી આશ્ચર્ય ગણાયું. સર્વ વિરતિ ન થઈ તેથી આશ્ચર્ય. ચારિત્રને આધારે જ તીર્થ
આચાર પરત્વે જ શાસન અને તીર્થ પહેલી દેશના વખતે તીર્થ સ્થપાયું નહિ. પહેલી દેશનામાં સમ્યકત્વ થયા છતાં એને આપણે નિષ્ફળ ગણીએ છીએ. તીથની સ્થાપના કરાઈ નહિ. સર્વ વિરતિને લેવાવાળો કઈ થયું નહિ. તીર્થની સ્થાપના સર્વ વિરતિને લેનારે ન થવાથી ન થઈચારિત્રને આધારે જ તીર્થની ઉત્પત્તિ છે અને તીર્થનું વહેવું પણ ચારિત્રને આધારે છે. જ્યાં સુધી ચારિત્ર ત્યાં સુધી તીર્થ, ચારિત્રનો વિચ્છેદ તે દહાડે જ તીર્થને વિરહે,
ગણધર મહારાજે તેથી પહેલાં આચારાંગ સ્થાપન કર્યું.