________________
10ાન
૩૦૨ સ્થાનાંગસૂત્ર
[વ્યાખ્યાન શાસનને સિકકો “આચાર” છે એ જૈન ટંકશાળને સિકકો છે. પરિણતિ એ આત્માનું સ્વરૂપ છે. આચાર એ જૈન શાસનનો સિક્કો છે. રાજા ભંડાર કે કઠોર તપાસે તેના કરતાં પહેલી સુદ્રા હાથમાં છે. તેવી રીતે જૈન શાસનમાં સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર જરૂરી છે પણ આચાર એ જૈન શાસનની મુદ્રા છે.
આચારાંગથી આચારની અને સૂયગડાંગથી વિચારની વ્યવસ્થા કરી. ઠાણુંગજીમાં વાત આવી હતી કે જીવહિંસા બંધ કરે એવું કોને કહે છે? ચોરી કરવી બંધ કરે એવું કહે તે ખરા ? જે મનુષ્ય પાપ કરતાં નથી તેઓને પાપ કરવાનું બંધ કરો એમ કહી શકાય નહિ. એના મોઢામાં બેલા છે; હું ત્રસ ને બાદરની હિંસાથી વિરમું છું. તમે બધાને હિંસક ઠરાવે છે. વળ શું કામ લીધો? -
અપાય બે પ્રકારે. એક કાયાના સંસર્ગથી ને બીજે બુદ્ધિના સંસર્ગથી. અપાય એટલે ટાપણું. બનવાના પ્રસંગની બુદ્ધિથી - સંબંધ કરીને છોડવું. આ પ્રસંગ આવે તો પણ કરવું નહિ તેનું નામ “અપાય. કાયાના સંસર્ગથી ત વિરમે છે. કાયાને સંસર્ગ છે. વળી શું કામ લીધે? એ તે ચોરથી રક્ષણ કરે. ચોર આવ્યું ક્યારે? જોડે લીધે કેમકે કદી ચોર આવી પડે તે બચાવ કરે એ બુદ્ધિથી લીધે છે. બુદ્ધિને સંસર્ગ. બુદ્ધિથી ચેરેની કલ્પના કરી તેને ખસેડવાનું વિચાર્યું. હિંસાના પચ્ચખાણ કાયાની બુદ્ધિથી. જે હિંસા નથી કરતા તેને અંગે બુદ્ધિને સંસર્ગ છે. કદાચ પ્રસંગ આવી પડે તે માટે તે ન જ કરવું. સટ્ટો રમનારે સટ્ટાના પચ્ચખાણ કરે તે કાયાથી સંસર્ગ. સટ્ટો રમતું નથી તે પચ્ચખાણ કરે તે બુદ્ધિથી