________________
એકવીસમુ
સ્થાનાંગસૂત્ર
૨૯૫
"
એટલે જુલમ કર્યાં ને ? ખધાની વચ્ચે ચાર ’ઠેરવી દીધા, જેલમાંથી છૂટયા તે જેલમાં ગયે' હતા, તે જાહેર કરવા જેવું હતુ. હિંસા છેડા એટલે ‘હિ સાખેાર સામિત કરે છે. પેાલીસ (Police)ની કેર્ટમાં જઈ ગુનેગાર એકરાર (કબૂલાત) કરે તે બચાવના રસ્તા નહિં, તેવી રીતે ખીજાએ કહ્યુ : જેલમાંથી કયારે છૂટયા તે જેલમાં કયારે હતા તે સાબિત કરવુ રહ્યુ પણ તમે તે કહેવડાવા છે, અમે ચારી છેાડીએ છીએ. તમે કહ્યું હોત કે ચારી છેાડ તે ખચાવના રસ્તા હતે. પહેલા વ્રતમાં કબૂલ કરાવ્યુ` કે સ` હિંસાથી પાછે રહું છું એટલે સાબિત કરાવ્યું કે સં હિંસામાં હતા.
સહિંસામાં છે કેણુ ?’· એમ કહે તેને બચાવ કરવાને હક રહે. પણ હવે હું હિંસા છેડી દઉં છું એમ ખેલે તેને બચાવના રસ્તા ન રહે. આ વ્રત કરીને તમારા સર્વ ભકતાને હિંસા કરનારા ખતાળ્યા.
શકા—મેનુ' અપાદાન થતું હેત તે સ્થિર હાય તેને પાંચમી લાગે, ઘેાડાથી માણસ પડયે. તેમ પ્રાણાતિપાતથી છૂટા પડયે. પ્રાણાતિપાતને સ્થિર બનાવી. આત્માને ઘેાડા. ઉપર મેઠેલા માણસની પેઠે હિંસાથી જીવને ખસેડયા અને આથી જ વૃક્ષાત પળિિન પતંતિ કહીએ છીએ. પણ તમે તે હિંસાથી સાધુ ખસે છે એમ કહેવા કરતાં સાધુથી હિંસા ખસી ગઈ
એમ કહેા છે. એક તે પ્રાણાતિપાતથી વિરમવાનુ કહીને ‘હિંસામેાર’ અનાવ્યા અને હિંસાથી જીવ ખસે છે એમ કહે છે! પણ જીવથી હિંસા ખસે એમ નહિ. એનાં સમાધાને આપવા પડશે.
:
'