________________
એકવીસમુ
સ્થાનાંગસૂત્ર
૨૮૯
કાંઈક બુદ્ધિ ચાલે. સ્થાવરના સ્વરૂપે માનવાનુ થાય તે કેવળ સજ્ઞ ભગવાનનાજ ભરે સે. આ અપેક્ષાએ સિદ્ધસેને કહ્યુંઃ જનપણાની જડ છ જીવનિકાયની શ્રદ્ધામાં, છ જીવનિકાર્યનુ રક્ષણું તે શહેનશાહત જૈન શાસનની જે છ.જીનિકાયને અગે અહિંસા વગેરેની પ્રતિજ્ઞાવાળા હોય તે જ શહેનશાહતમાં ઉપદેશ આપી શકે. પહેલી આ વફાદારી જોઈએ. છ જીવનનિકાયની વિરાધના કોઇ પણ પ્રકારે નહિ કરું પ્રતિજ્ઞા હેાવી જોઈએ. ખીજું ને ત્રીજી' મહાવ્રત જબરજસ્ત છે. ચેલ્યુ' ને પાંચમું મહાવ્રત પણ જબરજસ્ત છે. એ દયાની વાડે છે. અનાજ તરીકે મુખ્ય રક્ષણીય ચીજ હૈાય તે તે ક્રયા’ છે. મુખ્ય સાધન તરીકે છ જીવનિકાયની દયા છે. ખીજા વગેરે મહાત્રતા છે, પણ એ વાડા છે-મૂળ ચીજ નિહ. છ જીવિનેકાયની દયાની પ્રતિજ્ઞાવાળેા ન હોય તેને જિનેશ્વર પેાતાના વર્ગમાં દાખલ કરે નિડે.
છ જીવનિકાયની શ્રદ્ધા થાય તે જ જૈનત્વ
સ્વલિંગ જિનેશ્વરને વ છે. સ્વલિંગમાં કેાને દાખવ કરાય? જેને છ જીવનિકાયની દયા છે તેને. જેને આ વર્ગોમાં દાખલ ન કર્યાં તેને આ પટા મળવાને નથી. જેને પટા ન મન્યા તે કાઇના ઉપર હુકમ ચલાવી શકે નહિ. જાણવાનુ કહે છે, મિલકત ધરાવે છે, અને ઘરબાર હાટડવેલી વગેરે ધરાવે છે છતાં કાયદાથી ખચાવ કરવાની તાકાત નથી. વકીલ અરજી ઘડશે એમાં સહી એમના નામની વકીલને મુખયારનામુ આપે. વકીલ એના નામે ખેલે, અને વાદી કે પ્રતિવાદી ગેરહાજર કે હાજર હેાય તેા વકીલ કહે અમારાથી આ સહન ન થાય. અસીલ ખાવે છે; માતુ. વકીલનુ છે: કરોડોની મિલકત
7