________________
૨૪૮
સ્થાનાંગસૂત્ર " [ વ્યાખ્યાન સંયમના માટે દયા છે
પદમ નાળ તો ચા એ જેમાં ડાથી જ અજાણ્યું હશે. એને ભાવાર્થ કયા રૂપે લીધે છે? કેદની સોય, કેઇની ગઠડી. સાયની જાહેરખબર દેવી છે. ગઠડી ગળી જવી છે. જ્ઞાનને માટે આ વાક્ય કહ્યું જ નથી. સંયમ દયાને માટે આ વાક્ય કહ્યું છે. પહેલું ઝાડ પછી ફળ. પહેલાં સ્ત્રી પછી પુત્ર. ઝાડ ઉપર તત્ત્વ નથીઃ ફળ ઉપર લેકેને તત્ત્વ છે. ફળની ઈચ્છા હોય તે ઝાડ વાવ પહેલી કરાતી વસ્તુ એ આગળના ફળને અંગે. દયા કરવા માંગે છે, દયા કરવી એ તારું કર્તવ્ય છે. દયા કર્મ બંધાવનાર નથી, બચાવનાર છે. આખું પ્રકરણ દયામય છે. જ્ઞાનનું પ્રકરણ નથી.' ઉપક્રમ ને ઉપસંહાર જણને માટે " કેમ ચાલુ, કેમ બેસું? કેવી રીતે રહું કે પાપ કર્મ , ન બંધાય? જયણાથી ચાલે, ઊભે રહે, બેસે, બોલે ને ખાય તે પાપકર્મ બાંધે નહિ. આખા પ્રકરણને ઉપઘાત ક્યાં છે? જયણાને ઉદેશીને પાપકર્મ ન બંધાય–આ ઉપ- . કમ. એના પિષણમાં પઢમં નાળ તો એ જણાવ્યું. તારે દયા પાળવી હોય તો જીને સમજી લેજે આશ્રવ-મોક્ષનું જ્ઞાન મેળવી લેજે. શાને માટે? જયણા પાળવા માટે. ઉપક્રમે એ ૧ પર્વદેશના પૃ ૧ર જુઓ. २ कह चरे कह चिट्टे, हमासे कह सए। कहं भुजते। भासते , पावं कम्मं न बंघइ ।। ३८।। जयं चरे जयं चिट्टे, जयमासे जयं सए जय भुजता भासतो, पावं कम्मं न बंधइ ।। ३९।। दश०)