________________
વ્યાખ્યાન ૧૭ ગણધર મહારાજા શ્રીમાન સુધર્માસ્વામીજી મહારાજે ભવ્ય જીના ઉપકારને માટે, શાસનની પ્રવૃત્તિ માટે, મેક્ષને માર્ગ દુનિયા સાધી શકે તેને માટે બાર અંગની રચના કરતા થકા પહેલાં આચારાંગની અંદર આચારની વ્યવસ્થા કરી, બીજા સૂયગડાંગમાં વિચારની વ્યવસ્થા કરી અને તે બેની રચના કરીને સાધુઓને આચાર-વિચારની વ્યવસ્થા કરી આપી. જૈન શાસનનું ધ્યેય જ મોક્ષ
' ' - પહેલાં આચારાંગ કેમ? કાર્યની સિદ્ધિ જે સંપૂર્ણ કારણ મળી જાય તે આપોઆપ થઈ જાય. મેમ એ પણ એના કારણને આધીન છે. મોક્ષનું કારણ કર્યું ? “નિશ્વા સામે વેવ.' સંજમ એ જ મોક્ષનું કારણ જણાવ્યું, અને તસ્વાર્થકારે સાશનજ્ઞાનવારિત્રાળ મોક્ષમાર્ગ (વરવા અo , ) સીધું વાકય મૂકી દીધું. મોક્ષનું સાધ્ય પણું કયું રાખવું વગેરે સંબંધી કાંઈ બોલ્યા નહિ. મેક્ષના સ્વરૂપ, શ્રેષ્ઠતા, અદ્વિતીયતા, અને સંપૂર્ણ સાધ્યતાને અંગે કાંઈ બોલ્યા નહિ. ખરી રીતે તે તે બધું પહેલું કહેવું જોઈએ. મોક્ષને માર્ગ કહેવા બેઠા છે, પણ મેક્ષને માગે છે કેણ?
સરકાર જે ગામ તરફ રેલ નાખે છે ત્યાં મુસાફરો છે કે નહિ તે તપાસે. તેમ અહીં મોક્ષના મુસાફર તે તપાસો.
સમાધાન–જે જે આર્ય, જે જે સંસારના સ્વરૂપને સમજનારા તે મોક્ષના અથી છે, તેથી મોક્ષ શી ચીજ તે સમજાવાની જરૂર નથી. જેના શાસનમાં “મોક્ષ' શબ્દ એ