________________
-
ચા
-- ---
------- ---
સેલમું] સ્થાનાંગસૂત્ર
૨૧૩ મેક્ષને માર્ગ સંચમ
“નિ વાળ સંગમે જેવ” મેક્ષને માર્ગ કયે? કેટલાક જ્ઞાન, દર્શન ને ચારિત્ર કહે. કેટલાક જ્ઞાન ને કિયા કહે. સંયમમાં જ મેક્ષ માર્ગ. જે વસ્તુ ન હોય અને જે ન બને, પણ જે વસ્તુ હોય અને બને, તે તેનું ખરૂં કારણ કહેવાય. ક્ષાયિક કેવળજ્ઞાન, ક્ષાયિક સમ્યત્વ થઈ ગયા છતાં, યથાખ્યાત ચારિત્ર આવ્યા છતાં, હજુ મેક્ષ છેટે છે. કારણ? આપણે વિચારીએ તે, તેરમા ગુણસ્થાનની શરૂઆતમાં તપાસીએ તે, ત્રણમાં અધુરૂં કયું? ક્ષાયિક સમ્યત્વ, ક્ષાયિક કેવળજ્ઞાન અને ક્ષાયિક ચારિત્ર પ્રાપ્ત થઈ ગયાં છતાં મેક્ષને અંગે લાખે પૂર્વની વાર છે.
કોડ પૂર્વ મોક્ષ રોયે કેણે? સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, અને સમ્યગ્દરિત્ર સંપૂર્ણ છે. ચારિત્રહનીયનો એક અંશ પણ રહ્યો છે એમ નહિ કહી શકે. દશનાવરણીય, જ્ઞાનાવરણીય ત્યાં નથી. ચોર્યાસી લાખ વર્ષને ચોર્યાસી લાખ ગુણું કરીએ ત્યારે એક પૂર્વ થાય. તેવા કેડ પૂર્વ એટલે મેક્ષ છેટે છે. સંયમ બાકી છે. આશ્રવનિરોધરૂપ સંવરની ગેરહાજરી
કે સંયમ બાકી મેહનીય કર્મના ક્ષયથી થવાવાળું ચારિત્ર સંપૂર્ણ થયું છે. આશ્રવનિરોધરૂપ સંવર તે સંવરરૂપ સંયમ હજુ બાકી છે. ભલે ઇદ્રિ-કષાયે નથી. ક્રિયાઓમાં ઈપથિકી ક્રિયા છે. પચીસમાં ભલે વીસ ચાલી ગઈ હોય, ... १ तबसंजमा अणुमओ निग्गंथं पवयणं च ववहारो। सद्दः जुसुयाणं पुण निव्वाणं संजमा चेव ।। (आव० निगा० ७८९)
.