________________
૨૦૨ સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન પોરવાડ જ્ઞાતિમાં બે જણ ખરાબ નીકળે, બે સારા નીકળે, તે વખતે નાત “આવી છે એમ કહો તે તમારું શું થાય છે? તમે ઈજા લઈને બેઠા હશો. કેઈ વ્યક્તિની ખરાબીને અંગે, તમારી જાતિને દેષારોપણ કરે છે તે ઝેર જેવું લાગે છે. * એક અંગ્રેજે ખૂન કર્યું હોય એ ઉપરથી અ ગ્રેજો આવા છે એમ કહે તે તમને કોટડીમાં ઘાલે. વ્યક્તિને લઈને જાતિને નિદવાને હક નથી. જે વ્યકિત અપકૃત્ય કરનારી હાય, માર્ગથી બહાર હોય, તે માર્ગને બગાડનાર; તેને લીધે જે વ્યકિત માર્ગને ઉન્નતિ કરનારી છે તેને ભેળી લેવાનું થાય તો તે વખતે બેગુનેગારને ગુનેગાર બનાવવાનું થાય.
“ચારિત્રીઆ દેખી ચારિત્રીઓ પર અભાવ થયો (શ્રાવક અતિચાર). ગામ હોય ત્યાં ઢેડવાડો હોય. ઊંચી સ્થિતિ, તેમાં પતિત હોય તેમાં નવાઈ શી? બુધવારીઆ નાદારી)ની કેટે તપાસીએ તો કાછીઆ, દરજી, કુંભાર કોઈ નથી આવતા. બુધવારીઆની કોર્ટમાં સફેદ જ હોય, મેલા ન હોય. સફેદમાં બુધવારી આની કોર્ટ હોય, તે છી છી. સફેદમાં બુધવારીઉં હોય તેમાં નવાઈ શી? એવાને બહાર કાઢવે એ પહેલે નંબર. * કુમાર્ગે ચઢેલાને સમાગે લાવ, . . . . . . પણ: ફજેત કરીને નહિ
- બહેન બેટી અવળે રસ્તે ચાલે તે વખતે લાગે જ. આંખમાંથી લેહી વરસે. પણ લેહી સમાય છે કયાં?. એને રસ્તે લાવવામાં. બજાર વચ્ચે ખડી રાખવામાં નહિ. છારવી લેવાય આનો અર્થ પિષણ એમ લેવાનો નથી પણ તેને કોઈએ રે ચઢાવી નહિ. કુટુંબની અંદર આવી ખરાબી ચલાવવી ન જોઈએ, રિકવી જોઈએ. એ નિશ્ચય છતાં એને સુધારવી; પણ એના નામે