________________
૧૮૬'
[ વ્યાખ્યાન
સ્થાનોંગસૂત્ર નુસારીના ગુણાના ઉલ્લેખ કર્યાં. અત્ચાત્મકપદ્રુમમાં પહેલાં શ્રીમમત્વમાચન જણાવાયું પછી મનને વશ કરવાની વાત જણાવાઈ. જેને ઘેર આવ્યા વિના ચાલતુ' ન હેાય તેને કહેવાય-મારે ઘેર આવીશ નહિ પણ જેને ચાલતું હૈાય તેને ન કહેવાય. દરેક જીવે પહેલાં આચારને સજ્જડ પકડવાની જરૂર. આચારને સજ્જડ પકડે તે જ વિચારમાં સજ્જડ થશે. આથી પહેલું આચારાંગ કર્યું. આચારની દૃઢતા માટે પહેલાં પૃથ્વીકાયાદિ નિરુપણ
દીક્ષા કાને આપવી ? છજીવનિકાયમાં માનતા હાય, અગર ન માનતે હાય તે અનેને. આચારોંગના પહેલા શ્રુતસ્કંધમાં પહેલા અધ્યયનમાં પૃથ્વી-કાચના ઉદ્દેશા કહીને તેઉકાય, વાઉકાયના ઉદ્દેશા પછી રાખ્યા. અનુક્રમ કેમ છેાડી દીધા ? હા-ધારીને છેડયા છે. પૃથ્વી, અકાય, વનસ્પતિ, ત્રસકાયની માન્યતા થવી સહેલી છે, પણ વાઉકાયની પરીક્ષા અઘરી. છકાયની પૂરી શ્રદ્ધા ન થઇ હોય તેા પણ દીક્ષા લઈ શકે. આચારમાં વ્યવસ્થિત કરી દે.
પહેલાં ઘા કરતાં બંધ કરી દેવાય છે. દાનત નથી સુધરી. કૈદ કરનાર દરેક જાણે છે કે કેઢીની દાનત સુધરી નથી, હથિયાર મેલી દે, હથિયાર ગયાં તેથી આપે।આપ ઠેકાણે આવશે. દાનત ખરાબ હોય તે પણ સુધરે છે, તેમ વિચાર એક વખત ન સુધર્યાં હેાય તે પણ આચાર તા સુધારી નાખવા. રાજાની રૈયત અની એટલે વફાદારીની ફરજ પડાય.
r
-
१ अथ स्त्रियः मुह्यसि प्रणयचारुगिरासु, प्रीतितः प्रणयिनीपु कृतिन् ! किम् ? । किं न वेत्सि पततां भववार्द्धा, ता नृणां खलु शिला વિદ્વા: || ( અધ્ય૦૦ ક્ઠો રૂપ)
ર