________________
૧૭૩
તેરમું]
સ્થાનાંગસૂત્ર નાસ્તિપણાને લીધે હેરાન થયે હવે તે કાંઈ સુધર ભવાંતરની બનેલી હકીકત મન:પર્યાવજ્ઞાની, અવધિજ્ઞાની હેવાને લીધે જણાવી.
- કરિયે અગાધ, પણ ઘડે આકાશ તરફના મેઢે હોય તો ઘડામાં પાણી ક્યાંથી ભરાય? પાણીને પૂઠ દઈને રહેવાવાળા ઘડામાં ટીપું યે ન ભરાય. ભલે દરિયે અગાધ હોય. આવા ચાર જ્ઞાનવાળા, તપસ્વી, ગુરૂ મળ્યા. ગુરૂએ પહેલાના ભવ જોઈને કહ્યા. પેલા નાસ્તિકને આઘાત થયે. વિચારમાં પડવાથી જાતિ
મરણ થયું. જાતિસ્મરણ મિથ્યાષ્ટિને પણ થાય. નાસ્તિકને જાતિસ્મરણ થયુ. નાસ્તિકને આઘાત થયે વિચાર કરવા માંડશે.. શું કહે છે? તેથી જાતિસ્મરણ થયું. કેરી પાકે ત્યારે વટેળીઓ તેમ
નાસ્તિકનું જાતિસ્મરણું ન કહે હુવે ખરેખર આંબાને માટે ચિત્ર વૈશાખ કેરીઓ પાકી છે, ઉતારીને ખાવાની છે. માવઠું થઈ જાય તે કેરીઓ બગાડી દે. તેમાં કેરી પાકી, આંબે વેડવાની તૈયારી તે વખતે વટેળીઓ આવ્યું. ચાર જ્ઞાનીને સજગ, પહેલાના ભાવે કહ્યા તે વખતમાં જાતિસ્મરણ થઈ ગયું, પણ મેભે ચઢેલે પડે તે માથું ફેડે, પગથીએ ચઢેલે પડે તે પગ મચકાય-લચકાય. અરે, ઇંદ્રજાળી આ છે, અરે મેંએ બેલે તેવું મને દેખાવા લાગ્યું. આ તે આત્માની ઈંદ્રજાળ કરવાવાળા છે. દુનિયામાં ઈંદ્રજાળ બહારના પદાર્થની, પણ આ તે એવી વિચિત્ર ઈંદ્રજાળ દેખે છે, માટે ખસ. જાતિસ્મરણને ઈજાળ માનીને (ગુરૂનાં) વચનને દૂર ફેંકી દીધું.
તેમ બાવીસન આચારો, પહેલા ને છેલલા તીર્થકરના આચાર ખ્યાલમાં ન હય, જાતિસ્મરણ પામે તે વખતે કટ્ટાકટી થાય..