________________
૧૭૨ સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન બાવીસ તીર્થકરમાં પ્રરૂપણ ભેદે
અવધિ આદિનું શું થાય? ઠાણુંગજીમાં પહેલે ઠાણુથી વગીકરણ કરતાં આવ્યાં હવે પાંચને હિસાબે વગીકરણ કરતાં પાંચ મહાવ્રત છે. કેવલી, તીર્થકરો બધાએ પાંચ જ કહેલાં. સર્વની પ્રરૂપણ સરખી ન રાખીએ તો જાતિસ્મરણો ચૂકાવનારાં થાય. જે સર્વ કાળને માટે શાસનની પ્રરૂપણા એકસરખી ન હોત તો, જાતિસ્મરણ જ્ઞાન પણ જુલમ કરનાર થાત. મેં આવી રીતે ધર્માચરણ કર્યું છે તેથી ઉચ્ચ ગતિએ આવ્યું છું. આ લેકે જુદો માર્ગ લઈ બેઠેલા છે તેથી ઢગી લાગે, જ્યારે સર્વ શાસનની મર્યાદા એકસરખી ન હોય તે તેવી સ્થિતિ થાય. ચતુર્યામના વખતે પણ પહેલા ને છેલાને અંગે પાંચ મહાવ્રત જ કહેલાં છે. આથી અવધિજ્ઞાન થાય, જાતિસ્મરણ થાય તો પણ ફરક લાગે નહિ. પર્યુષણમાં બાવીસ તીર્થકરના વારામાં ચાર મહાવ્રત-બાવીસને અંગે ચાર મહાવ્રતનું પહેલા ને છેલ્લાને અંગે પાંચ, જાતિસ્મરણથી યાદ આવે પણ જે પાંચ મહાવ્રતને જ ધર્મ એમ કહી ચાલ્યા હોય. પછી બીજે ભવે અવતર્યો. ત્યાં થયું જાતિસ્મરણ. કાં તો પેલાને પેટી માનત કાં તે જાતિસમરણને ખોટું મનત. નાસ્તિક ને ગુરૂ . . . . * * *
એક નાસ્તિક છેટું ફેલાવનારે ગુરુ પાસે આવ્યા. શાથી? ઈર્ષાને માર્યો ગુરુ તપસ્વી, મહાપ્રભાવવાળા હેવાથી લોકો તે તરફ ઝુક્યા છે. લોકોને ઘેરઘેર નિષેધ કરવા ન જવાય, તેથી વિચાર થયો કે ગુરુને ભેંઠા પાડી દઉં કે જેથી બધા આપોઆપ ઘેર બેસી જશે. એ કારણથી ગુરુ પાસે આવ્યા. ગુરુ ચાર જ્ઞાનવાળા આવ્યા ત્યારે ગુરૂએ કહ્યું. મહાનુભાવ!
ht
* *
-