________________
૧૭૦
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાને
કેઈ લે નહિ. બાહ્ય ત્યાગ, સદાચાર શાસનમાં કહેલી પ્રવૃત્તિ ન હોય તે ભવ્ય જીવોથી ભરેલું શાસન એ તરફ ઝૂકે નહિ. અભવ્યની પ્રરૂપણમાં ભલભલા ઝંપલાયન
અભવ્ય –મિથ્યાષ્ટિ તરફ શાસન કયારે ખૂકે? ત્યાગ, વિચાર, પ્રરૂપણ બધું એવું ને એવું હોય તે. ફરક શેમાં? મોક્ષની માન્યતામાં પણ મોક્ષ પામવાવાળાને મેક્ષપ્રાપ્તિ, કર્મક્ષયની બુદ્ધિથી. જ્યારે વિરોધીને મેક્ષમાં જઈને શું કરવું ? બેટી નોટેમાં સરકારી અમલદારે પારખી શકતા નથી. ધર્મના નામે છાપ મારી દીધી, અંદર કાંઈ નહિ. ખોટી નોટોના ચલણમાં ભલભલા ઝંપલાય છે. તેમ જિનેશ્વર મહારાજની પ્રરૂપણ એવી રીતે ઢોંગી કરે, તેમાં ભલભલા ઝંપલાય છે. સાધ્યની દૃષ્ટિ કાર્ય કરનાર છે
અભવ્યના વચનથી ને આચારથી દોરાતાં જૈન શાસ્ત્રને રસ્તો પકડાય તે ફાળે, નહિ તે ગ. માર્ગને અંગે દાતા
વ્યક્તિમાં જે દેરાઈ ગયે તે ગયે. કૃતરૂં બરફી તરફ દેરાય છે, પણ ઝેર હોય તો મર્યું. વ્યકિત તરફ રાગ હોવા જોઈએ, પણ ગુણના ઉદ્દેશે હવે જોઈએ. ગુણને ઉદ્દેશ ભૂલી જાય, વ્યકિતમાં ગૂંચવાઈ જાય તે મરી જાય. ઉપદેશથી વિરૂદ્ધ માલમ પડે તે જે ઝટ છોડી દે તેને કાંઈ નહિ, ત્યાગ, આચાર, વૈરાગ્ય એ બધાં એક સરખાં, પણ ખરેખર કાર્ય કરનાર ચીજ દેખીએ તે ત્યાગ વગેરે કાર્ય દેખાય છે, પણ ખરેખર કાર્ય કરનાર સાધ્યની દષ્ટિ છે. જેમાં હથિયાર વગેરેમાં વફાદારી દેશપ્રેમ. આચારાંગ અને સૂત્રકૃતાંગની રચનાના ઉદ્દેશ - આચારાંગના રચવાથી આચારની બધી વ્યવસ્થા નિય