________________
૧૪૨ સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન કહું છું ને કહેજે. શલા સરખે કટ્ટર વિરોધી. પરિણામે પલટાવાળો થઈ ગયે. જમાલિએ પલટે ન ખાધે.. ઉત્સવ સિવાયનું મૃષાવાદ સેય જેવું.... "
હવે મૂળ વાત પર આવે–સૂત્રકારેએ જણાવેલા દેવ, ગુરુ; ધર્મ, આચાર, ત, નયે, નિક્ષેપ, જીવાદિકનું જણાવેલું સ્વરૂપ-આને અંગે વિપરીત પ્રરૂપણા થાય તે બીજું અને અઢારમું મળે. તે મળ્યું અનતે સંસાર થઈ જાય. આને અંગે નહિ હોય તે મૃષાવાદ માત્ર સેય જેવું ગણાય. એક વિપરીતે બે પાપ-સ્થાનક
સર્વ દ્રવ્ય ને સર્વ પર્યાયને અંગે સમ્યકત્વ વ્યાપક છે. એક પણ પર્યાય, દ્રવ્યને અંગે વિપરીત પ્રરૂપણા કરવામાં આવે તે બધા બે પાપસ્થાનકવાળા છે.
બીજું મૃષાવાદ, અઢારમું મિથ્યાત્વશલ્ય બે પાપસ્થાનક. . માન્યતાં પાંચ છની, બોલવામાં ભલે નથી બોલ્યા. જ્યાં અંત:કરણની પ્રતીતિ તત્ત્વાદિકને અંગે અવળી ન થાય, ત્યાં મૃષાવાદ. આ છે જ જૂઠું ત્યાં મૃષાવાદ અને મિથ્યાત્વ: તે મનમાં હોય તેવું બોલી દે તે પાપ વધારે કે મનમાં છે બીજું ને બોલી દે બીજું શું શ્રદ્ધાનો પલટ થયે તે વધારે. ' ઉત્સવ એ સખ્યત્વ ઘાતક
મૃષાવાદ એ વતઘાત' ' - પ્રાણુનો નાશ એ ગઠંડીની ચોરી . - તત્વ, ધર્મ વગેરેની પ્રરૂપણાને બાધક ન હોય તે બોલાઈ જાય તે મૃષાવાદ હિંસા કરતાં મૃષાવાદ નાનું બનાવ્યું મૃષાવાદમાં કેધ, લેભ, ભય, હાસ્યનાં જૂઠાં રાખ્યાં દર્શન મેહનીય કેમ ન લીધું? મેહથી થતું મૃષાવાદ એ મિ9ત્વના