________________
દસમું] . સ્થાનાંગસૂત્ર
૧૩૭ સમાધાન–સ્ત્રીને રાખવાવાળાને આત્મા સાથે માની લઈએ, તે પણ મહાવ્રતની વિરૂદ્ધ ચિહ્ન હોય એટલે આરાધ્યપણામાં આવે નહિ. આથી દેવને અંગે આરાધ્યપણું ઊડી ગયું. દેવ એવા માનવા કે જેને હથિયાર, સ્ત્રી ન જ હોવાં જોઈએ. સ્ત્રી આદિ નિષેધ, કુદેવના નિષેધ માટે
લેઢાના ખીલા (હથિયાર)થી કામ છે કે આત્માથી કામ છે? આત્મા સાથે કામ છે એમ તે ચોક્કસ જ છે. તેથી જેટલા હથિયાર વગરના તે બધા દેવની લાઈનમાં છે એમ માનતા નથી. જેટલા સ્ત્રી વિનાના તે બધા દેવ એમ નથી. હથિયારને અભાવ એ કુંદેવત્વના અભાવને જણાવનાર છે. પણ સુદેવપણું જણાવનારે નથી. હથિયાર ન હોય તેથી સુદેવપણું આવી જતું નથી. તે પછી આ બધા સુદેવ ને? રસ્તા પર ઊભા રહીએ તે સેંકડે બે હથિયારવાળા નીકળે. તમારે પક્ષે વાંઢા, વિધુર, સ્ત્રી વિનાના તે બધા તો દેવ ને? એમ નહિ. હથિયારને અભાવ એ કુદેવત્વના અભાવને જણાવનાર. સુદેવત્વ વીતરાગતાને-સર્વજ્ઞતાને લીધે છે. મેક્ષમાર્ગને રસ્તે મહાવ્રત જ
. સુદેવત્વમાં આવતાં કુદેવત્વને વિચ્છેદ કરે છે. સ્ત્રીને, - હથિયારને અભાવ છે તે મુદેવત્વના અભાવને લીધે. હિંસકપણે ન જોઈએ, અબ્રહ્મચારિપણું ન જોઈએ તે સુદેવ માની શકીએ. તે દેવત્વને આધાર? પાંચ મડાગ્રત ઉપર. ગુરૂતત્વને અંગે પંચમહંયધામાં કહેવું પડે. ધર્મતત્વ-ત્રણે તત્વમાંથી કઈ - તત્ત્વ કંથારિત માનવું હશે તે મહાવ્રતની સરણએ જવું
પડશે. ગણધર, તીર્થકર સરખા સમર્થ પુરુષોએ મોક્ષમાર્ગને રસ્તે મહાવ્રતના અંગીકાર તરીકે દેખ્યું હતું. જે ન દેખે