________________
સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન તે ધર્મે શૂરા એ બેવકુફેનું વાક્ય છે. પાપીમાં પાપી થયે હેય તે પણ તેને પ્રતિબંધ દેવામાં સંકેચાવું નહિ. શૌર્યને અંગે લાયકાત હતી. એંજીનમાં દેડવાને વેગ છે. આમ ફેરવશ તે આમ દેડશે. કર્મને શૌર્ય છે તેને કેળવી લેવા માટે વાક્ય છે, પણ કમવાળાને વધારવા માટે વાક્ય નથી. ગૃહસ્થપણુમાં કલ્યાણ નથી
મૂળ વાત પર આવે. મહાવીર બે વર્ષ સુધી આમ રહ્યા. ન તો નંદીવર્ધન બેલ્યા કે ઘરમાં રહે છે તારું કલ્યાણ છે. ત્રણ જ્ઞાનના ધણી આવી રીતે રહેવાવાળા મહાવીર એમ માનવાવાળા ન હતા કે ઘરમાં રહેવાથી કલ્યાણ છે.
કાંતિક દેવેએ, નંદીવર્ધને, શાસ્ત્રકારોએ ઘરમાં કલ્યાણ ન રાખ્યું. ઘરવાળે, ઘર વગરને એમ ભેદ માન્યા. ચારામો, ગારીયં પવરૂપ મહાવ્રતની કિંમત ધ્યાનમાં આવી હોય તે ઝવેરીને છેકરે સમજણું થાય તે કહે બાપા, પેલી ગઠડી આવી છે તે જુઓ તે ખરા–ચા દૂધને ન સંભારે. એવી રીતે જૈન શાસનમાં પ્રવેશ કરનાર સમજે કે તીર્થકરને અંગે દેવ પણું રહેલું તે મહાવ્રતોને અંગે. ઝડપણે કલ્યાણ નથી. દેવ હથિયાર સ્ત્રી વગરના જોઈએ
પ્રશ્ન—તરવાર હાથમાં હોય તેથી અત્યંતર આત્મા બગડી ગયો? હથિયાર રાખે તે કુદેવ એવું નહિ. ભાવના ચેકખી હોય, હાથમાં હથિયાર હેય, હથિયાર માત્રથી કુદેવ કેમ માન્યા? પૃથ્વીચંદ ગુણસાગર-જે ખુદ સ્ત્રીને હસ્તમેળાપ કરે છે, તે વખતે પણ કેવળજ્ઞાન ટેકાતું નથી. તે સ્ત્રીની મૂર્તિએ કેવળજ્ઞાન કયું કેમ?