________________
૧૩૪
સ્થાનોંગસૂત્ર
[ વ્યાખ્યાન
તે
કાઈ સિદ્ધ તે આંધળાનું રસ્તે આવવું-ગાંડાનુ સારૂં મેલવા જેવું છે. કદી સારા શબ્દ ગાંડાના મુખમાંથી નીકળી ગયે હાય તેથી કાઈ ગાંડા થવા ઇચ્છે નહિ. તે પછી શાસ્ત્રકારે કહ્યુંઅન્યલિંગ-આ રસ્તે સ ંસારમાં રખડી મરવાના છે. મેાક્ષથી ઊલટ છે. એમ કહ્યું છતાં અન્યલિંગ સિદ્ધ એ શબ્દો કહ્યાં તેને કઈ ગતાગમ ન હુંય તે પકડે છે. ગાંડાને માં સારા શબ્દ આવી ગયેા તેથી ? તુ ગાંડા થવા માંગે છે ? નહિ. કારણ ? સંભવ નથી. તેવી રીતે કાઈક ખની જાય. તેથી તીથ કરેા કહે છે કે અન્યલિંગે સિદ્ધ કઈક જ મને.
અન્યલિંગ મેાક્ષનું શિંગ નથી
પ્રશ્ન—અપલિંગે સિદ્ધ તેા થાય છે ને ?. સ્વલિંગ શું કરવા પકડી રહેવું?
સમાધાન ગાંડાને માંએ કેઈ વખત સારા શબ્દ નીકળી જાય છે તે ડહાપણને શા માટે પકડવું? તેના જેવા તે પ્રશ્ન છે. ગાંડાપણામાં સારા શબ્દ તે અચાનક નીકળી ગયા છે. તેમ મેક્ષનું કારણ તે સ્વલિંગ જ છે. કેઈ વખત અન્યલિંગમાં થઈ ગયા . તેથી અન્યલિંગ કારણ નથી. અન્યલિંગ મેાક્ષનું લિંગ નથી, તેમ તીર્થંકર ચાકખુ જણાવે છે, છતાં એને પકડવા જઈએ તે આપણા જેવા મૂર્ખ કાણુ ?
ગૃહિલિંગ એટલે ગૃહસ્થપણાનું લિંગ. જેને તીર્થંકરા ઘર છેડવું જરૂરી ગણ્યુ હતુ તેવાએ એ ગૃડસ્થલિંગે સિદ્ધ
કહ્યા છે.
.
7
ગૃડસ્થલિંગ કયુ ? આ છે ચારે ગતિમાં ભટકવાનું સ્થાન ઘરમાં બેઠા શુ કલ્યાણુ નથી ? આવું કહેવાવાળાઓએ સંસારના આરભમભારભને ગણુતરીમાં લીધા નહિ.