________________
દસમું] સ્થાનાંગસૂત્ર
૩૩ ગૃહલિંગ સિદ્ધ બોલનારે સ્વલિંગ સિદ્ધ
શબ્દ ખ્યાલમાં લે આ પ્રશ્ન-ગૃહસ્થલિગે મેક્ષે ગયેલા છે કે નહિ ? તે પછી વેષ ઉપર શું તત્વ છે?
સમાધાન- સ્થલિંગે સિદ્ધ કહ્યા. તેની પહેલાં સ્વલિંગ કહ્યું. “સ્વલિંગે સિદ્ધ એનો કોઈ અર્થ કરીશ? સિદ્ધનો અધિકાર ચાલે છે તેમાં સ્વને અર્થ શું? કયે અર્થ લે? સિદ્ધ થવાનું જે “સ્વ” શબ્દથી સિદ્ધ થવાને અર્થે આવે તો એ અર્થ થ કે સિદ્ધ મહારાજાનું લિગ. પહેલા શબ્દમાં સિદ્ધ મહારાજનું લિંગ છે તે શાસ્ત્રકારે કહ્યું, તે કેમ ધ્યાન બહાર જાય ? જે ગૃડિલિંગ સુધી પહોંચવા જાય અને સ્વલિંગને અર્થ ન આવડે તેનો અર્થ શું? ગણધરેએ, તીર્થકરેએ, કેવળીઓએ કહ્યું કે મોક્ષનું લિંગ વેષ. તે પછી આમાં મેક્ષ કહે છે? અરે શાસ્ત્રકાર કહે છે તે તે જુઓ. જોડે પદ છે. અન્યલિંગ એટલે આંધળા, અજાણ્યાપણું
અન્યલિંગ-અન્ય” એટલે બીજું. તેનાથી બીજું? સિદ્ધ થવાનુ લિંગ તેનાથી અન્ય-બીજુ લિંગ. જે તેમ છે તે અજાણ્ય. સીધે રસ્તે ચાલી ગયે. હતે ગાડે, મોંમાંથી સારું નીકળી ગયું. તે પછી કઈ અજાણ્યા, ગાંડા કે આંધળા થવા માગે ખરા? કઈ રસ્તા ઉપર આવે તેથી કાંઈ તે માગતા નથી. રસ્તે આવવાનું કારણ આંધળાપણું નથી. આંધળાને માર્ગે આવેલા દેખીએ છીએ, છતાં સમજીએ કે આંધળાપણાનું, અજાયાપણાનું કામ ઊંધું વાળવાનું છે. અલિંગ એટલે મોક્ષને ઊંધું મારનાર
અન્યલિંગ-સંસારમાં ગુમાવનાર–મેક્ષનું ઊંધું મારનાર, તેમાં