________________
આઠમું ]
સ્થાનાંગસૂત્ર
કલ્યાણ છે એ ભાવના નથી. પ્રજ્ઞપ્તાથી તો કરની છાપ
જિનેશ્વરે અગાર ધર્મ ને અનગાર ધર્મ કહ્યો, ગણધરા અનગાર ધર્મ અનુભવે છે. પાંચ, મહાવ્રત અને પુખ્તત્તાને અંગે વ્યાખ્યા કરી. પન્નજ્ઞા કહીને તે જણાવ્યું કે મારા જ્ઞાને મહાવ્રત દેખ્યાં નથી. એનું ફળ મારા જ્ઞાને નથી દેખ્યું. તી કર મહાવીરે દેખ્યુ છે. એમની પાસેથી મળ્યું છે. અનંતરાગમપણું જણાવવા માટે પ્રજ્ઞજ્ઞાનિ એમ જણાવી એની સજ્ઞની પાસેથી મેળવેલાં એમ છાપ મારી. સ્વતંત્ર જાણ્યાં નથી. સ્વતંત્રપણે આપતા નથી. સુધર્માસ્વામી કહે છે. મહાવ્રત જેવી જખરજસ્ત વસ્તુ જે હું કહું છું તે મારી પોતાની નથી. મને તે તીર્થંકર ભગવાને આપેલી છે. પ્રજ્ઞત્તાથી અનેલી સજ્ઞ પાસેથી લીધેલી તે કહું છું. સૂત્રથી ગણધરા રચે
સૂત્ર થકી સ્વતંત્ર રચના કરી. અરિહંત તે અને કહે; સૂત્ર તે ગણધર ગૂંથે. અર્થ માત્ર સાંભળ્યે. સૂત્ર પેાતે કર્યો છે. દરેક શાસનમાં નિરૂપણુ કર્યા છે તે મેં ક્ષયે પશમથી મેળવ્યાં છે. આનુપૂર્વીવાળા પહેલા જ ભાંગે મહાત્રતા
પાંચ મહાવ્રતા કહીને બેસી રહે તેા તુંબડીમાં કાંકરાને ન્યાય થાય માટે તથા' કહી અનુક્રમે બતાવે છે. પહેલે મૃષાવાદવિરમણ કહે તે ચાલે નહિ. એકસે એગણીસ ભાંગા નકામા, એક જ ભાંગેા કામને. એક, બે, ત્રણ, ચાર અને પાંચના આનુપૂર્વી વાળેા કામને, પશ્ચાનુપૂર્વી, અનાનુપૂર્વી ને અંગે થાય તે એકસે એગણીસ ભાંગા નકામા, એક જ ભાંગે તીર્થંકરા, કેવળીએને કબૂલ. અનુક્રમે એક, બે, ત્રણ, ચાર ને
૧૧૫