________________
૧૧૩
આઠમું]
સ્થાનાંગસૂત્ર નિરપેક્ષપણે મારે નહિ એવી વિરતિ છે. ત્રસ જી મુઠ્ઠીભર, તેની દયા કરાવે છે. પેલા અનંતાની હિંસા છૂટી રાખે છે. તેને ધમ કહેવાય કેમ?
જૂઠાને અંગે–મટકું જૂઠું બંધ-ગાયને વેચે છે ત્યારે, ભૂમિ, કન્યા વગેરેનું. કેઈક વખત થવાવાળી વાત તેને બંધ રાખે. રેજનાં રેળાને ગબડાવતું રાખે તે ખાળે ડૂચા ને દરવાજા મોકળા.
ચેરીને અંગે દુનિયા ચોર કહે તેમ ન કરવું. એટલે ભગવાનને, ગુરુને ચેર ન ગણાઉં એમ કર્યું. સ્વામી સાચા હેય તેની દરકાર નહિ, દુનિયા ગણે તેને માન. કેરી દેખી. આંબે ટ આપી ? કે કેરી તેડી? સાચા માલિકને સમજીને ચારી વર્જવી નથી. નથી તે સાચે માલિક તે માલિક કબૂલ. ચાહે તે દુનિયાદારીમાં માલિક ગણાય તેનું ન આપ્યું ન લેવું. તે યે ખાળે ડૂચે, દરવાજા મોકળા છે.
પિતે બ્રહ્મચર્ય ઉચ્ચરે પણ છોકરાની વહુ ન આવતી હોય તે સાસરે લડવા જાય. છોકરાને માટે સગાઈ કરવા જાય. તે વગેરેની પિતાને છૂટ. ફક્ત પિતાના શરીર પૂરતે ત્યાગ. બીજાની છૂટ આવા ખાળે ડૂચાવાળા કે જેને દરવાજે ડ્ર માર્યો નથી તે કબૂલ? આવી રીતે શ્રાવકનાં વ્રત હેવાથી એને ધર્મપક્ષમાં ગણાય કેમ? અણુવ્રતવાળે દરવાજા બંધ કરવાની ભાવનાવાળે છે
અણુવ્રતવાળે દરવાજે ડૂચા મારવાની દાનતવાળે છે. એમ માનીએ ત્યારે હેમચંદ્રસૂરિ કહે છે – અહિંસાના ધર્મને જાણનારે એ સ્થાવરની નિરર્થક હિંસા ન કરે. દરવાજા બંધ કરવાની બુદ્ધિ તે હતી. જે એ બુદ્ધિ ન હોત તો એ પરિશિષ્ટ પહેલું નંબર (૨) જુઓ.