________________
સાતમું]
સ્થાનાંગસૂત્ર :
અણુવ્રત ન કહેતાં વ્રત કહીએ તે આનો પેટાદ ન થાય અણુ’ શબ્દ હોય તે પિટાભેદને ખ્યાલ આવે. મહાવ્રતમાં સ્થલની અને સૂમની વિરતિ લેવાની છે. આને એક ભાગ અણુવ્રત છે એમ ખ્યાલ આવે, મહાવતેમાંથી નીકળે ભાગ અણુવતે છે. . . . . : : : : ' , અણુમાં ટુકડે મહાના હિસાબે છે . . . .
પ્રશ્ન–અણુવ્રત થયાં તે ત્યાં મહાવત કેમ?, છને “વ્રત' કહે અને અણુવ્રત શ્રાવકનાં રાખો. મહાવ્રત કહે ત્યારે પેટાભેદ કહેવો પડે? મહાવ્રત સંજ્ઞા ન રાખે. વ્રત સંજ્ઞા રાખો. મહાવ્રતપણું કેને અંગે?
સમાધાન-વિષયને અંગે, પ્રશંસાને અંગે મડાપણું. . સર્વવિષયક વ્રત, સર્વહિંસા-વિષયક વ્રત, સર્વમૃષાવાદવિષયક વ્રત. એક પણ વિષય એમાં છૂટ નથી. વ્રતનું સામાન્ય લક્ષણ કર્યું. પછી વિભાગ કર્યો. હિંસા વગેરેથી વિરમવું તેનું નામ “વ્રત. પછી સર્વથા વિરતિ એક પણ અંશ બાકી રહે નહિ, તેને અંગે “મહા શબ્દ, અને આવતમાં દેશથી એક જ હિસ્સ.
હું હિસ્સો લઉં છું. આખા માલિક નડુિ, લઉં છું હિસ્સો. એ પણ મને ટુકડે મળે છે, ટુકડા માટે ફરે છે તેમ-વતને ટુકડો પણ મહાના હિસાબે મળે છે. જેમ ' . આણુઅને મહા સ્વરૂપદર્શક વિશેષણ છે.
દેશથી વિરતિ તે અણુવ્રત સર્વથી વિરતિ તે “મહાવ્રત. વિશેષણે બંને જગ્યા પર સ્વરૂપને જણાવનારાં છે. “આ શબ્દ.
મહા” શબ્દને વ્યવચ્છેદ માટે નથી. મહાવતમાં પ્રાણાતિપાતના. સર્વથા ત્યાગને ઇવનિત કરવા માટે મહા’ શબ્દ છે, અને અંશની વિરતિને વનિત કરવા માટે “અણુ શબ્દ છે. :