________________
૯૨
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન ભગવાને દીધું. ત્રિપદી, દ્વાદશાંગની રચના '
વ્યવસ્થા માટે કહે કે શાસનના ઉપકાર માટે કહેભગવાન્ તત્વ સમજાવે છે. દીક્ષિત થઈ ગણધર પ્રદક્ષિણા દઈ કિ તત્ત પૂછે ત્યારે ભગવાન પન્નવાં ૨ વિનવા રૂ ઘુવે ફુવા એમ ત્રણ વખતના પ્રશ્નોના એ ત્રણ ઉત્તર આપે, માત્ર ત્રણ પદ જ સાંભળે, ત્રણ પદ સાંભળવાથી ઉત્તમતાને લીધે, તીર્થકરના પ્રભાવને લીધે, તે વખતે બાર અંગ–ચૌદ પૂર્વ રચે, અંતર્મુહૂર્તમાં રચે. ક્ષાપશમિક સભ્યત્વ ગણધરને થાય છે. ત્રિપદી એટલે ૧ ૩પ વા-ઉત્પન્ન થાય છે. ૨ વિવારે ૬ વા-જે બધું ઉત્પન્ન થયા જ કરતું હોય તે જગતમાં માય નહિ માટે નાશ પણ પામે છે, અને રૂ ધુવે વા-કથંચિત્ ધ્રુવપણું પણ છે. (ભાવ ફરિ. પૃ૦ ૨૭૭)
*
* અંગપ્રવિણનાં લક્ષણ
. ગણધર સુધસ્વામીએ પ્રતિબોધ પામીને, દીક્ષા લઈને, ત્રણ વખત પ્રશ્નોના ઉત્તર સાંભળીને જે રચના કરી તે અંગપ્રવિણ.” આદેશથી અર્થાત્ ત્રણ નિષદ્યાથી જે રચના કરવામાં આવી તે “અંગપ્રવિષ્ટ”. . . . . . . . 'પૂર્વની પહેલી રચના કરી અને આચારાંગ આદિ અંગોની પછી રચના કરી. પણ સ્થાપના તરીકે અને અભ્યાસ તરીકે આચારાંગ આદિને કમ લીધે. પેટભેદ નથી તેથી પાંચની જરૂર છે
પ્રશ્ન-તે કામે આવેલા ત્રીજા અંગ–ઠાણાંગમાં પાંચમા ઠાણામાં પાંચ મહાવ્રતોનું નિરૂપણ કરતાં પાંચપણું કેમ? જે તે