________________
સ્થાનાંગસૂત્ર
પ૩ નાણા જેટલાં નળીઓ નથી, છતાં હુંડીઓ ઠકર્યો જાય તેનું શું થાય? પારકા આત્માનો નિર્ણય ન કરે ત્યાં છો ઠેકયા જ જાય તે શું થાય? તેમને કેાઈને વ્યવહાર–સંસર્ગ ન જોઈએ. જે સભ્યત્વને નિર્ણય ન થાય તે કઈને સર્વવિરતિવાળા કે સર્વવિરતિ વગરના ન મનાય અને તેથી અમારે સાધર્મિક ભક્તિની જંજાળ ન જોઈએ. સમ્યકત્વની વાત ઊડાડતાં મેક્ષ ઊડી જાય
હરિભદ્રસૂરિ કહે છે. સમક્તિને નિર્ણય થાય નહિ. સમ્યકત્વના નિર્ણય વિના સમકિત થાય નહિ. સમકિત થતાં દેવ, ગુરૂ, ધર્મને માનવા જોઇશે. સમકિતને નિર્ણય થાય નહિ ત્યાં સુધી દેવ, ગુરૂ, ધર્મને માને નહિ. દેવ, ગુરૂ, ધર્મને માને નહિ ત્યાં સુધી સમકિતી થાય નહિ. જેમ કોઠીમાં સંતાવા ગયેલા ચેરને બૂમ મારવી પડી કે મા મા મને કેઠીમાંથી બહાર કાઢ. તેમ સમક્તિની વાત ઊડાવવા ગયે હતું તેમાં તે ઊલટી મેક્ષની વાત ઊડી ગઈ સમ્યકત્વનાં લિંગે
સગ્યદર્શનવાળી વ્યક્તિના ચિહ્નો જોઈ લેવાં, સમ્યક્ત્વનાં લક્ષણ નહિ. સમ્યગ્દષ્ટિનાં લક્ષણ
“સૂર મરાયો જુવાળ નાણમાણી वेयावच्च णियमो सम्मद्दिहिस्स लिंगाई॥"
(પંવાર ના ૧૨). . . ૧ ધર્મને સાંભળવાની ઈચ્છા, ૨ ધર્મનો રાગ, ૩ ગુરુદેવની શક્તિ પ્રમાણે વેયાવચ્ચ–સેવા કરવાનો નિયમ હેય તે “સમકિતી.” સમ્યગ્દષ્ટિનાં આ ચિહ્ન છે. લિંગદ્વારાએ જ માનવાનું રાખ્યું. પિતાના આત્માને સમકિત થવાને નિર્ણય મુશ્કેલ તે પછી બીજા આત્માને નિર્ણય થે કેટલે મુશ્કેલ.