________________
ચો! ]
૫૧
સ્થાનાંગસૂત્ર જામાં ગયા વિના મોક્ષની નીસરણી મળી ગઈ તે અનંતી ઉત્સપિણી, અવસર્પિણી જાય ત્યારે કોઈકને મળે, તેથી એને હરિભદ્રસૂરિએ આશ્ચર્ય કહ્યું.
' પ્રતિપાતી ક્ષે ગયેલા વધારે છે ; '.
. અનાદિની વનસ્પતિમાં રહેલે બહાર નીકળે છતાં સખ્યત્વ પામીને મોક્ષ પામે, પણ સમ્યકત્વ પામીને ઊતરી ગયેલ હેય તે બહાર આવે તે ખુશીથી મેક્ષ પામે અનંત કાળના પ્રતિપાતીઓ વધારે મોક્ષે જાય. અપ્રતિપાતી અર્થાત્ જેમનું સમ્યત્વે ગયું નથી તેવા થોડા. જેને અનંત કાળે પાછું મળ્યું જેને મેલેલું મળ્યું એવા જ ઘણું. નહિ પડેલા અનંત છે, તેના કરતાં પહેલા અસંખ્યાત ગુણ વધારે.' ' '
આઠમે ભવે મોક્ષે જાય. તે ભવ આરાધનાના એમ કેટલાક કહે છે. જેના શાસનમાં એકાગ્રચિત્ત હોય તે ત્રીજે ભવે મોક્ષે જાય એમ કહ૫સૂત્રમાં કહ્યું છે. જેના શાસનમાં એકાગ્રચિત્ત. પૂજા પ્રભાવનામાં પરાયણ, “સામર્થ્યગ” હેય તે એક જ ભવ બસ છે. કાર્ય કરવાવાળો પરિણામ શાસ્ત્રના વિષયમાં
१ "मरुदेविसामिणीए ण एवमेअंति सुव्वए जेणं । सा खु किल वंदणिज्जा अञ्चत थावरा सिद्धा।। ९२४॥ सच्चमिणं अच्छेरगभूअं पुण भासिअं इमं सुत्त । अन्नेऽवि एवमाई भणिया इह पुश्वसूरीहिं ૨૨પા” (પંવેવડુ) :
२ “एगग्गचिता जिगसास गम्मि, पभावणापूअपरायणा जे। तिसતવાર નિયુતિ ધું, મવનવું તે હુવા તાંતિ ” (સમર્થન, પૃ૦ રૂ.) .