________________
(૨૧)
જગદિશ્વર જાણી . વેદ પુરાણ સિધાત વિચાર | એ જગદિશ્વર નહિ સંસાર / ૯ / એ જગદિશ્વર માને જેહ નિરાબાધ સુખ પામે તેહ હ તજી બીજે કશુ ધાય છે/ અમૃત છેડી વિખ કણ ખાય
૧૦ રતન ચિંતામણી નેખિ કરી કોણ છે કર કાચ ઠીકરી પોલી મૂકી દીસે અસાર | પથર વાંદે નહીં ભવ પારણાં ૧૧ / અથવા મેત્રંથિલ નવિલહા દેખી પથરસેવન કાળ નેત્ર રોગ પીડીત હોય જેહા પીત શંખ નર ભાંખે તેહ I/૧ર) સુગુરૂ મળે જે પુન્ય સંજોગી જાય મિયા મતનો રંગ સુગરૂ તારે ને પોતે તરે ઉપકાર નાવ તણ પેરે કરે |૧૩ ક્રોધ માન મમતા પરિહરે ત્રસ થાવરની રક્ષા કરો. સત્ય વચન મુખથી ઉચર કુડ કપટ તે ચિત નવિ ધરે ||૧૪ અણદીધું તે ગુરૂજી નવિ ગ્રહો દયા ધર્મ ભવિજનને કહે નારિતણિ સંગતી પરિહરે | બ્રહ્મ– ચવત ચોખુ ધરે || ૧૫ | નવ વિધ વાડ વિસુ ધ વૃત ધરે છે તે ગુરૂ તારે ને ભવ તરે ! કામ ભોગ
--
-
-
--
--
----