________________
A
શ્રી તેમનાય ચરિત્ર
MED
ટ
and on w
AAAAAAAAR
Van ann
વાળી હાવાથી ઉપાધ્યાય તેને સાક્ષી માત્ર થયા. આદર્શોમાં પ્રતિખં પડે, તેમ કળા તેમાં દાખલ થઈ ગઈ. તે ધીમતીએ કમ પ્રકૃતિ વિગેરેના અભ્યાસ ક. તેની આગળ કાઈ પણ સ્યાદ્વાદ મતનું ખંડન કરવા સમર્થ ન થયા. એક વખતે કળાસમુદ્રના પાર પામેલી તે દવદતી કન્યાને ઉપાધ્યાય તેના પિતાની પાસે લઈ આન્યા. ત્યાં શજાની આજ્ઞાથી શુશુરૂપ વનખંડમાં એક નીક સમાન એવી ધ્રુવદ તીએ પોતાનું સર્વ કળાકોશલ સારી રીતે દેખાડી આપ્યું. તે વખતે તેણે શાસ્ત્રાની ચતુરાઈ એવી રીતે પ્રગટ કરી કે જેથી સમ્યકત્વ ધારી જનેામા પોતાના પિતા પ્રથમ હૃષ્ટાંતરૂપ થયા. પછી એક લાખને એક હજાર સેાનામહારા આપીને રાજાએ કળાચાર્યને વિદાય કર્યાં. હવે દવઢતીના પુણ્યાતિશયથી શાસનદેવીએ સાક્ષાત્ થઈને તેને સુવર્ણની જિન પ્રતિમા આપી અને કહ્યુ કે હે વસે ! ભાવી. શ્રી શાંતિનાથ જિનની આ પ્રતિમાની તારે દરરાજ પૂજા કરવી. ’ પૂછી સખીએની સાથે રમતી તે કામી જનેરૂપ હરણાને ખાંધી લેવામાં પાશ સમાન એવા ચાવનને પામી. તેને ચૈાવનવતી જોઈને રાજા અને રાણી તેના વિવાહઉત્સવને જોવાને ઉત્સુક થયા, પરંતુ તેના તે તે જીણુ સમૂહને લાયક એવા વરની ચિંતાથી રાજા, રાણી જાણે અંતરમાં શલ્યથી આતુર થયા હાય તેમ સંકટમાં આવી પડયા. એવામાં વઢતી અઢાર વરસની થઈ, પણ તેને લાયક વર રાજાને કયાં પ્રાપ્ત ન થયા, પછી અહુ માટી કન્યાઓને સ્વયંવર યુક્ત છે ? એમ ચિતવીને તેણે રાજાઓને ખેલાવવા પાતાના ાને હુકમ કર્યો. તેના આમંત્રણ થકી લક્ષ્મી અને શાણામાં પરસ્પર સ્પર્ધા કરતા ઘણા રાજાએ અને રાજકુમારા ઉતાવળથી કુંડિનપુરમા આવી પહૉંચ્યા તે વખતે રાજાઓના દેખાતા મોટા હાથીએથી કડિનપુરની સમીપની ભૂમિ, વિધ્યાચલની પાસેની ભૂમિ સમાન ચેાલતી હતી. તે સમયે પાતાના નલ અને કૂબેર અને પુત્રાસહિત નિષધ રાજા પણ ત્યાં આવ્યા ત્યા ભીમરથ રાજાએ તે રાજાઓની સન્મુખ જવાપૂર્ણાંક બધાનું સ્વાગત કર્યું, પછી ભીમરથ રાજાએ શુભ દિવસે જાણે પાલક વિમાનના નાના ભાઈ હાય તેવા સ્વયંવર મંડપને તૈયાર કરાવ્યા, તેની અંદર વિમાન સમાન માચડા કરાવ્યા અને તે ઉપર તેણે સુવર્ણ ના સિંહાસના રચાવ્યા, એટલે તપેાતાના કુમારા સહિત દિવ્ય અલ કારા અને વસ્ત્રોને ધારણ કરતા રાજાઓ ત્યાં આવ્યા, તે શક્રસમાનિક વા જેવા શાલતા હતા. તે બધા નાના પ્રકારની ચેષ્ટાઓથી સ્પષ્ટ પેાતાની કુશળતાથી પુત્રી દેખાડતા યથાયેાગ્ય માંચડાઆપર બેઠા. તેમનામા કાઇક હસ્તલીલાથી કેનકકમલને ફેરવતા હતા, કાર્યક સુગંધિ ગજરાના પુષ્પાને ભ્રમરની જેમ સુંઘતા હતા, અને કાઈક તા આકાશમાં જાણે ખીજો ચંદ્ર ખનાવવા હાય તેમ હાથવતી પુષ્પના દડાને ઉલાળતા હતા. એમ ત્યાં નાના પ્રકારની ચેષ્ટા કરતા મયા રાજાએ શેાલી રહ્યા હતા. હવે દેવી જેમ
'
---
-