________________
શ્રી નેમિનાથ ચરિત્રતે ધમણુની અદાર પેઠા. પછી ત્યાં આવેલા બે ભારડ પક્ષીઓએ અમને ઉપાડ્યા. એક માંસની ઈચ્છાથી તે બંને વચ્ચે યુદ્ધ ચાલ્યું, તેવામા હુ સરોવરમાં પડ. એટલે છરીવતી તે ધમણને ફાડી, સરોવર તરીને હું બહાર નીકળે. આગળ ચાલતા એક અટવીમા મહાપર્વતને મેં દીઠે તેની ઉપર ચડતા મે કાત્સ રહેલા એક મુનિને નેચા અને વાદ્યા. એટલે ધર્મલાભ આપીને તે મુનિ બેલ્યા –“હે ચારૂદત્ત ! આ વિષમ ભૂમિમા તુ શી રીતે આવી ચડ્યો કારણ કે અહીં દેવતા અને વિદ્યાધર શિવાય અન્ય કોઈ આવી શકતા નથી. જેને તમે પૂર્વે મૂકાવ્યું હતું, તે હ અમિતગતિ છ, તે વખતે આકાશમાં ઉડતા મેં તે વરીને અષ્ટાપદ પર્વત પાસે પકડે એટલે મારી પ્રીને તજીને તે અષ્ટાપદના શ્રેષ્ઠ વિષમ સ્થાનમાં ભાગી ગયે પછી તે પડતી એવી સારી સ્ત્રીને લઈને પોતાના સ્થાને ગયે ત્યારબાદ મારા પિતાએ મને રાજ્યપર બેસારીને પોતે હિરણયક અને સુવર્ણકભ મુનિની પાસે દીક્ષા લીધી. હવે મારી મારમા સ્ત્રીએ સિંહયશા પુત્રને જન્મ આપે. અને બીજો મારે વરાહગ્રીવ પુત્ર મારા સમાન પરાક્રમ વાળે થયે વળી બીજી વિજયસેના પત્નીથી સર્વ સંગીતમાં નિપુણ એવી ગંધવસેના પુત્રી થઈ. પછી રાજ્ય, રાજ્ય અને વિદ્યાઓ મારા અને પુત્રને આપીને મે પણ પિતા-ગુરૂની પાસે સયમ સ્વીકાર્યો, આ લવણસમુદ્રમા આવેલ કલકકે નામે દ્વીપ અને કટક નામે પર્વત છે. હવે તું કહે, કે અહીં શી રીતે આપે.”
એ પ્રમાણે મુનિએ પૂછતા મેં બધું મારું સકટ કહી સંભળાવ્યું. એવામાં તેના સમાન બે વિદ્યારે ત્યાં આવ્યા, અને તેમને નમ્યા. તેની સદશ હોવાથી તે અને તેના પુત્ર હશે એમ અનુમાનથી હું સમજી ગયે. પછી સુનિએ તેમને કહો કે -અરે! તમે ચારૂકતને પ્રણામ કરે ” એટલે “તાત તાત એમ છેલતા તેઓ મને પ્રણામ કરીને બેઠા. એવામા આકાશમાંથી એક વિમાન ઉતર્યું. તેમાંથી એક દેવે ઉતરીને પ્રથમ મને ત્રણ પ્રદક્ષિણા આપીને વંદન કર્યું, અને પછી સાધુને તેણે વદન કર્યું એટલે આ વંદન-વિપર્યય (વિધિ જોઈને તે બે વિદ્યાધરએ તેને પૂછતા તે કહેવા લાગ્યા–“આ ચારૂદત્ત મારો ધર્માચાર્ય છે. તે આ પ્રમાણે
કી નગરીમા વેદને જાણનારી સુતા અને સુલસા નામની પરિવ્રાજક્કા બે ભગિની હતી. તેમણે ઘણા વાદીઓને જીતી લીધા હતા. એક દિવસે તેની વાદ વાર્તા સાભળતા મહાવાદી યાજ્ઞવલ્કય નામે મહાન તાપસ પરદેશથી આવી ચડ્યો. તેણે તે મને જીતી લીધી પ્રથમ કરેલ પણને લીધે તે તેની દાસી થઈ ગઈ. નવતરૂણ ચુસાતે નવતરણ યાજ્ઞવલ્કયની શુશ્રુષા કરતી હતી, તેવામાં તે કામાભિલાષી વ. કાશીની નજીકના સ્થાનમાં રહેતા તે તેની સાથે કામક્રીડામાં