________________
કૈસની ઉત્પત્તિ
૩૧
પ્રધાનાએ કહ્યું કે...સાત દિનમાં તને રાજાને જીવતા અમે બતાવીશું. ’ એ રીતે તેને સ્વસ્થ રાખી, સાતમે દિવસે તેમણે તેને રાજા બતાવ્યા. એટલે તેણે મોટા આચ્છવ કર્યાં. હવે પાષ મહીનાના કૃષ્ણપક્ષની ચતુર્દશીના દિવસે ચઢમા મૂલ નક્ષત્રમા ગયા, ત્યારે રાણીએ રાત્રે પુત્રને જન્મ આપ્ચા. એટલે ાણી તા દાઢુદને લીધે તે ગર્ભથી ભીતિ પામી હતી, તેથી જન્મતાંજ તેને પૂર્વે કરાવી રાખેલ કાંસાની એક પેટીમાં તેણે નખાવ્યે અને પછી રાજાના અને પેાતાના નામની એ વીંટી સહિત તથા પત્રિકાયુક્ત તે રત્નાથી ભરેલી પેટીને દાસી મારફતે તેણે યમુના નદીના જળમાં નખાવી અને રાજાને કહ્યુ કે— પુત્ર જન્મતાંજ મરણુ પામ્યા. હવે નહી તે પેટીને શાપુરના દ્વાર આગળ લઈ ગઈ. ત્યાં પ્રભાતે શાચકર્મ કરવા આવતા સુભદ્ર નામે એક રસના વેપારીએ તે પેટી દીઠી અને જળચકી તેને મ્હાર ખેંચી કહાડી. તેની અંદર પત્રિકા, રત્ન અને વીંટીસહિત આળચદ્રની માફક તે ખાળકને તેણે જોચે. પછી તેને ઘેર લઇ જઈને મૃતવત્સા ( જેના ખાળક મરી જતા હોય તે) એવી પેાતાની સ્રને તે હ પૂર્વક તેણે સુપ્રત કર્યો. તે દ ંપતીએ ફંડસ એવુ તેનુ નામ પાડ્યું. તે વૃદ્ધિ પામતા લહું કરનાર હાવાથી માળાને કુટવા લાગ્યા, તેથી તે વણિકને લેાકેા ઉપાલ ભ દેવા લાગ્યા એટલે તેને દશ વર્ષ થતા તેના પિતાએ વસુદેવકુમારને સેવક તરીકે સાપ્યા. તે તેને બહુજ પ્રિય થઇ પડચા. પછી વસુદેવની સાથે કસ ખખી કળા શીખ્યા. તેની સાથેજ રમતા અને ચૌવન પામ્યા. તે વસુદેવ અને કસ એક રાશિમાં આવેલા સામ અને મંગલ જેવા શોભતા હતા
હવે થક્તિમતી નગરીમા વસુરાજાના પુત્ર સુવસુરાજ કે જે કાર્યક કારણથી ભાગીને નાગપુરમાં ચાલ્યે ગયે. ત્યા તેને બૃહદ્ગથ નામે પુત્ર થયા. તે રાજગૃહમાં થયા. ત્યા તેની સ'તતિમા જયદ્રથ શા હતો તેને પ્રચંડ માજ્ઞાવાળા, અને ત્રણ ખંડના સ્વામી જરાસધ નામે પ્રતિવાસુદેવ પુત્ર થયા. એક દિવસે તેણે દૂતના સુખથી સમુદ્રવિજય રાજાને આ પ્રમાણે આદેશ કર્યો બૈતાઢય પર્વતની પાસે સિંહપુર નગરમાં દુઃસહુ એવા સિ ંહસ્થને માધીને અહીં લઈ માવા. સિ'હૅરથને લઇ આવનારને મારી જીવયશા નામે પુત્રી અને મનવાછિત એક નગર આપીશ. ” એ પ્રમાણે દૂતનુ વચન સાંભળીને સમુદ્રવિજયને નમસ્કાર કરી, જરાસંધની આજ્ઞા દુષ્કર છતા તેમ કરવાને વસુદેવે માગણી કરી. ત્યારે સમુદ્રવિજય માલ્યા~~ હું કુમાર ! હજી તું સુકુમાર છે, માટે યુદ્ધ કરવાના તારા અવસર નથી, માટે એ માગણીથી સ' એટલે વસુદેવે ફરીવાર આગ્રહપૂર્ણાંક રાજને વિનતી કરી, તેથી ન છુટકે તેને ઘણી સેનાની સાથે વિદાય કર્યો એટલે અહુજ હર્ષથી તરતજ પ્રયાણુલભા વગડાવીને વસુદેવ કસની સાથે સિ ંહપુર તરફ ચાઢ્યા, અને ચાઠાંજ દિવસેામાં તે સિંહપુર આવી પહોંચેા. પછી પરરાજ્યનું