________________
વસુદેવના પૂર્વ ભવન વૃત્તાંત.
૨૯
"
એક દિવસે માલ ગ્લાનાદિ સાધુઓની વૈયાવચ્ચ કરતાં પણ પાતાના મનમાં જરાપણ ખેદ ન પામનાર એવા નર્દિષણની ઇન્દ્રે પોતાની સભામાં પ્રશ"સા કરી, પણ ઈંદ્રના વચનને ન માનતાં શ્તાન સાધુના શરીરને ધારણ કરનાર કઈ એક દેવતા રત્નપુરની નજીક આવ્યા, અને ખીજે સાધુવેશ ધારણ કરીને નિદ્વેષણની વસતિમાં ગયા. તે વખતે પારણું કરવાને પ્રથમ કાળીયા તેણે ઉપાડયા હતા, તેવામાં તે દૈવ નર્દિષણુને કહેવા લાગ્યા અરે ! વૈયાવચ્ચની પ્રતિજ્ઞા લઈને અત્યારે તુ શી રીતે આહાર કરી શકીશ ? કાણુ કે બ્હાર ક્ષુધા અને તૃષાથી પીડિત ને અતિસાર રોગવાળા એક મુનિ બેઠા છે.’ તે સાંભળતા તરત અન્ન મૂકી, પ્રાચુક જળ લેવાને તે નીકળ્યા. પણ દેવ પાતાની શકિતથી તે મધુ અનેષણીય ( સદેષ ) કરવા લાગ્યા, પરંતુ લબ્ધિવ ંત તે મુનિના પ્રભાવથી તે દેવ વિઘ્ન કર વાને સમર્થ થઈ શકયા નહિ. એટલે ક્યાક શુદ્ધ જળ મુનિને પ્રાપ્ત થયું, લઈને ગ્લાનઋષિની પાસે તે ગયા. ત્યાં તે માથા મુનિએ નષિને કહેણુ વચનથી નિભ્રંછ્યા કે હું આવી અવસ્થામાં પડ્યો છું અને તું ભાજનમા લ પટ થઈને તરત માન્યે નહિ. માટે તાશ વૈયાવચ્ચના અભિગ્રહને ધિક્કાર છે. ' તે સાભળી ન’ક્રિષણ ઓલ્યા મારા એ અપરાધને ક્ષમા કરો, તમને હું સજ્જ ( સાજા ) કરીશ. આ જળ આપને ચિત છે. ’ એમ કહી પાણી પીવરાવીને • ઉઠા ? એમ તે આવ્યા. એટલે ગ્લાનમ્રુતિ ખોલ્યા— અરે ! સુંઢા ! હું મશક્ત છું. તે થ્રુ તું જોઈ શકતા નથી ? । પછી તે માયા મુનિને પાતાના સ્કંધપર બેસારીને નર્દિષ માગળ ચાલ્યા. તે વખતે તે માયામુનિએ નર્દિષણુની પગલે પગલે નિભ્રંછના કરી કે~ અરે ! ઉતાવળથી જતા બહુ આંદોલનથી મને શા માટે દુભવે છે ? જો તારે વૈયાવચ્ચ કરવી હાથ, તા હળવે હળવે ચાલ.' એમ તેને કહ્યુ', એટલે નર્દિષણ અતિ હળવે ચાલવા લાગ્યા, ત્યારે તે માયામુનિએ તેના પર વિષ્ટા કરી અને ફ્રી કહ્યુ કે— મામ વેગના ભંગ શા માટે કરે છે, ? તેમ છતાં ન દ્વેિષણ ઋષિએ તેના કટુ વચનપર ધ્યાન આપ્યું નહિ. પરંતુ · મા સાજા કેમ થાય ? એમ તે ચિતવવા લાગ્યા. ત્યારપછી જ્ઞાનથી મન, વચન ને કાયાની ઢેઢતા જાણીને વિષ્ટા દૂર કરી તેની ઉપર સંતુષ્ટ થઈને તે દેવતાએ પુષ્પ વૃષ્ટિ કરી, અને ત્રણ પ્રદક્ષિણા આપીને નર્દિષણ ઋષિને તેણે વદન કર્યું, અને ઇંદ્રે કરેલ પ્રશસા નર્મ કહી સભળાવી. પછી ખમાવીને દેવતાએ કહ્યુ કે—“હું તને શું આ ત્યારે ઋષિએ કહ્યુ ~~~~ હે દેવ ! પરમ દુર્લભ એવા ધર્મને હું પામ્યો છે ઉપરાંત કંઇ સાર નથી કે જે હું તારી પાસે માગું. ” એમ જ્યારે યુ િતુ, ત્યારે દેવ પાતાના સ્થાને ગયા.
"
હવે નર્દિષઋષિ ખાર હજાર વરસ દુસ્તપ તપ તપ્યા, અને અન કરી તેણે પાતાના દાર્ભાગ્યનું સ્મરણ કર્યું. પછી “ મા તપના ફા