________________
૨૪
શ્રી તેમનાથ ચરિત્ર
ચેગ્ય પુરૂષ પર તેને અનુરક્ત જાણીને તેના પિતા આનદ પામ્યા પછી તે કામને માટે રાજાએ જેટલામા પેાતાના માણસે શ્રીવેણુ રાજા પાસે માયા, તેટલામા મણિશેખર નામના વિદ્યાધરના રાજાએ તે કન્યાની માગણી કરી એટલે જિતારિ રાજાએ કહ્યું કે~~ આ કન્યા શ કુમાર વિના બીજા કાઇ પુરૂષને ઈચ્છતી નથી ? પછી એક દિવસે તે વિદ્યાધર રાજાએ તેનુ હરણ કર્યું હું તેની ધાવમાતા સ્નેહથકી તેની સાથે આવી છુ, પરંતુ તે દુષ્ટ વિદ્યાધરે ખલાત્કારથી અને અહીં મૂકી દીધી અને સંસારમા સારભૂત એવી તે કન્યાને ઉપાડીને પેલા વિધાધર ક્યાક ચાલ્યે ગયે. તેથી હું અહીં વિલાપ કરૂ છુ ” આ મÀા વ્યતિકર સાભળીને કુમાર આયે હે માત ! તુ ધીરજ રાખ હું તે વિદ્યાધરને જીતીને કુમારીને લઇ ખાવુ છુ • એમ કહી તેની શોધ કરવાને શખકુમાર મહા અટવીમા ભમવા લાગ્યું. એવામા સૂર્યાંય થયા, એટલે કુમાર વિશાલશૃંગ પર્વતપર ગયેા તેની એક ગુફામા યશેામતીને પરણવાની પ્રાર્થના કરતા તે દુષ્ટ વિદ્યાઘર તેના જોવામા આવ્યા ત્યા ખેચરને આા પ્રમાણે ખેાલતી તે કન્યાના ખેલ તેણે સાસત્યા~ અચાન્ય માગણી કરનાર હું ખેચર 1 તુ મને વૃથા શામાટે ખેઢ પમાડે છે મારા પતિ તા શખ સમાન ઉજ્વળ ગુણવાળા એવા શકુમારજ થશે, બીજો કાઈ થવાના નથી ' આ તેના વચનથી કુમાર પ્રમાદ પાચે, એવામા કુમાર તે મનેના જોવામા આન્યા. ત્યારે ખેચર હુષ્ટ થઈને એલ્યુ— હું અન્ન ખાળા ! દૈવયેાગે આકુષ્ટ થયેલા જો, આ તારા પ્રિય શખ મને વશ થયેા છે. હું હવે તારી આશાની સાથે એને હણીને ખલાત્કારથી તને પરણી પેાતાના ઘરે લઈ જઈશ " આ પ્રમાણે ખેલતા તે ખેચરને શ કુમાર કહેવા લાગ્યા અરે ! પરસ્ત્રીનુ હરણ કરનાર નીચ । હવે તૈયાર થઈ જા. આ ખડ્ગથી તારા શિરને હમણાજ જમીનદોસ્ત બનાવી દઉં છુ ? પછી હાથમા તરવાર લઈને ખલવતા તેમને પાતપેાતાના મળથી જાણે પર્વતને પણ કપાવતા હોય તેમ પરસ્પર લડવા લાગ્યા. પરંતુ વિદ્યાધર જ્યારે પેાતાના ભુજમળથી કુમારને જીતી ન શકી, ત્યારે વિદ્યાર્થી વિષુ લા તપેલા લેાઢાના ગેળા વિગેરે અઓથી તે લડવા લાગ્યો, પણ કુમારના ભારે પુણ્યને લીધે તે કંઈપણ તેને લાગ્યા નહિ સામા આવતા કેટલાક અસ્રોને તેા કુમારે પોતાના ખડ્ગથીજ ભાગી નાખ્યા પછી અત્યત ખેદ પામીને બેસી રહેલ તે વિદ્યાધર પાસેથી તેણે ધનુષ્ય છીનવી લીધુ, અને તેજ અણુથી તેણે તેને છાતીમા વીંધી નાખ્યા, એટલે તે મૂર્છા ખાઈને જમીનપર પડી ગયે તે વખતે શખકુમારે વાયુના ઉપચારથી તેને સજ્જ કરીને ફરી લડવાને માટે ખાલાન્ગેા એટલે ખેચર આક્ષે—“ હે કુમાર ! તુ વીશિરામણું છે, મનુષ્ય છતા તે મને વિદ્યાધરને જીતી લીધેા, તેથી હે અલિષ્ઠ'તુ સામાન્ય માણુસ નથી, હે વીર! આ યશામતી જેમ તારા ગુણુથી રજિત થઇ, તેમ હું પણ તારા પરાક્રમથી
A