________________
સર
શ્રી નેમિનાથ ચરિત્ર
'
'
એક મહષ્ટિક સાથે પતિના પુત્ર તેના જોવામા આવ્યે. તેને જોઈને રાજાએ પાતાના એક સેવકને પૂછ્યુ — એ કોણ છે?’ તે માલ્યા— એ સમુદ્રપાલ સા વાહના અન ગદેવ નામે પુત્ર છે ’ તે સાભળીને ‘ મહેા ! હું ધન્ય છુ કે જેના ગજ્યમાં આવા ઉદાર અને મહત્વિક વેપારીઓ વિદ્યમાન છે” એમ પ્રશ્ન સા કરતા રાજા પાતાના ઘરે ગયા, પછી બીજે દિવસે બહાર જતા રાજાએ, ચાર પુરૂષાએ ઉપાડેલ, પાતાની છાતીને કુટતી, કેશ છુટા કરીને રાતી એવી સ્ત્રીએ જેની પા છળ ચાલી રહી છે એવા એક મુડદાને જોયુ ત્યારે આ કાણુ મરી ગયેા છે ? ’ એમ રાજાએ પુછ્યુ, એટલે સેવા મેલ્યા— હે સ્વામિનૢ । જેને તમે કાલે ૧નમા જોચે હતા, તેજ આ અન ગદેવ વિસૂચિકાથી મરણુ પામ્યા. ’ તે સાતળીને સસારથી વિરક્ત થઇ મહા વૈરાગ્યને ધારણ કરતા રાજા ખેઢુ પામતા - તાના ઘરે આવ્યે, અને કેટલાક દિવસ તે ઘરસંસારમા રહ્યો હવે જે તેણે કુંડ પુરમા કેવલીને વાદ્યા હતા, તે ભગવત જ્ઞાનથી તેને યાગ્ય જાણીને ઉપકાર કરવાને ત્યા પધાર્યાં. તેમની પાસે ધમ સાંભળી, પ્રીતિમતીથી ઉત્પન્ન થયેલ પદ્મ નામના પુત્રને પેાતાના રાજ્યપર સ્થાપીને ાજાએ દીક્ષા લીધી. તે વખતે પ્રીતિમતી, સૂર અને સામ ખાધવા, અને વિમલબોધ મત્રીએ પણ તેની સાથે દીક્ષા લીધી અને તપ તપી, મરણુ પામીને ભરણુ દેવલે કે પરસ્પર પ્રીતિવાળા કેંદ્ર સામાનિક દેવતા થયા.
પ્રકરણ ૪ યુ.
શ્રી નેમનાથ પ્રભુના સાતમે અને આઠમે ભવ. જબુદ્વીપના ભરત ક્ષેત્રમા કુરૂ નામના દેશમા હસ્તિનાપુર નગરમ શ્રીષેણુ નામે રાજા હતા તેને શ્રીમતી નામે રાણી હતી તેણે એક વખત રાત્રિ થોડી શેષ રહી તે વખતે પેાતાના મુખમા પ્રવેશ કરતા પૂર્ણચક્રને જોચા, અને પ્રભાતે તે સ્વગ્ન તેણે પેાતાના પતિને કહી સભળાવ્યુ એટલે રાજાએ સ્વપ્ન પાઠક પાસે તેના નિણૅય કરાવ્યે કે એ સ્વપ્નના પ્રભાવથી સમસ્ત શત્રુરૂપ અધકારને હણનાર એવા રાણીને પુત્ર થશે’ હવે અપરાજિત દેવલાકથી ચવીને રાણીની કુખે આવીને ઉત્પન્ન થયા, અને સમય થતા રાણીએ સર્વાં લક્ષણે પૂર્ણ એવા પુત્રને જન્મ માખ્યા, પિતાએ તેનુ શંખ એવુ ના રાખ્યુ. અનુક્રમે વૃદ્ધિ પામતા તે સર્વ કળાઓ શીખ્યા અને ચાવનય પામ્ય
હવેવિમલ આયનો જીવ શ્રીષેણુ રાજાના પ્રધાનને અતિપ્રભ નામે પુત્ર
આ