________________
न्यायाम्भोनिधि श्रीमद् विजयानन्दसूरीश्वरजी
(आत्मारामजी ) महाराज.
२.
VOL."
BN
PAN
Or
ANS..
.
Budoor
NM
SRA
t.
।
SM
N
AGAR यञ्चारित्रगुणे सदाति विमलैराकृष्णमुर्वीतलेभव्यं भारतजैनमण्डलमिदं यस्य स्मरत्यातुरम् , यच्छिण्या हि विहत्य सदगुरुयश संतन्वते तद्गुणै तस्मै श्री गुरुवे नमोऽस्तु विजयानन्दाय सत्सूरये ॥
જેમના અતિ નિર્મળ એવા ચારિત્રના ગુણેથી આ પૃથ્વી ઉપર ભરતક્ષેત્રનું ભવ્ય જૈન મડળ આકર્ષાયુ છે અને તે આતુર થઈને જેમનુ સદા સ્મરણ કરી રહ્યું છે અને જેઓના શિષ્યો તે ભરતક્ષેત્રમાં વિહાર કરી તેઓના ગુણાવડે ગુણના ઉજ્વળ યશને વિરતારે છે એવા તે શ્રી વિજયાનંદસૂરિને નમસ્કાર છે.
આનદ કી પ્રેસ–ભાવનગર