________________
ધન અને ધનવતીના લગ્ન.
---
---
PAR ^^^~^AMA
awn wvana
h ~www
top must wat
આ
થઈ ગયા હતા, તેથી તે આજ મારા ઉદ્ધાર કર્યાં, હુવે પા તુ ત્યા જા અને મારા કહેવા મુજબ ધનને ધનવતી આપવાની રાજા પાસે માગણી કર, મસલત થતી હતી તે વખને ધનવતીની નાની બેન ચદ્રવતી, પિતાને પ્રણામ કરવાને ત્યાં આવી હતી, તેણે બધા સમાચાર જાણી લીધા. દૂત પેાતાને ઘેર ગયા, અને ચ'દ્રવતી પણ ખુશી થતી થતી ધનવતી પાસે આવીને કૂતની વાતા ખધી તેને કહી સભળાવી. એટલે ધનવતી કહેવા લાગી કે હું ન્હેન ! તારા એલવાથી મને ખાત્રી થતી નથી, તુ અજાણપણે ખેલે છે, પણ ખરી વાતની તને ખબર નથી. તે દૂતને કાઇ બીજા કામ માટે મોકલ્યા હશે, પરતુ હું ભેાળી ! તુ તેમાં મારી મામત સમજી બેઠી.” એવામા કમલિની ખાલી—— હું સખિ! તે કૂત તા હજી પણ મહિજ છે, તેને પૂછવાથી બધી ખખર પડશે. હાથના કકણુ જોવાને આારીસાની શી જરૂર છે ? ” એમ કહી તેના ભાવને સમજીને કમલિની તે કૃતને તેડી લાવી. એટલે તેના સુખથી અર્ધું યથાર્થ સાંભળીને ધનવતી પેાતાના મનમાં અતિશય આનંદ પામી, અને ધનના નામે તેણે એક લેખ લખીને તે તને સાપ્યા. પછી તે કૂત અચલપુરમા આન્યા. તેને તરતજ પાછા આવેલા જોઈને વિક્રમધન રાજા વિસ્મય પામ્યા અને બેટ્ટ સહિત કહેવા લાગ્યુંા-સિહરાજા કુશળ તે એને ? તુ જઈને પાછો તરત કેમ આવ્યો ? માટે વિકલ્પાથી અમારૂ મન બહુ સુજાય છે, ' દૂત કહેવા લાગ્યું કે રાજન ! સિંહુરાજા તા કુશલ છે, પણ તરત પાછા આવવાનું કારણ સાભળેાતે રાજાની ધનવતી કન્યા, તમારા પુત્ર ધનને આપવા માટે લેખ સહિત અને અહીં માક છે. ધનકુમાર જેવા સ્વરૂપવાન છે, તેવીજ તે રૂપવતી છે, માટે એમના ચેાગ મહુ ઉચિત હાવાથી તરત થાઓ. ’ વળી તમારા બ ંનેના પ્રથમથી પણ પરસ્પર સ્નેહ ચાલ્યા આવે છે, અને આ સંધથી જેમ વરસાદથી વ્રુક્ષા વધારે વિસ્તાર પામે, તેમ તે વધારે ગાઢ અને વિસ્તૃત થશે. ” આ સાભળી રાજાએ તે વાત કબુલ રાખી અને દૂતના સત્કાર કરીને તેને વિસર્જન કર્યો, તે વખતે કુમાર વનમા હતા, તેથી તે દ્વારપાલના નિવેદનથી ત્યા ગયા, અને કુમારને નમન કરી નીચે બેસીને પેાતાના આાવવાનુ કારણ જણાવી તે લેખ કુમારને આપ્યા. કુમારે તે ખરાખર વાચ્ચે. તેમાં એક નીચેના શ્લેાક હતા.--
“વિશેપિતશ્રી: શરવા, ચૌવનેનેવ વિની । परिम्लानमुखीवाञ्छत्यादित्यकरपीडनम् " ॥ १ ॥
**
"
અર્થ “ શરદઋતુથી વિશેષ શાભાયુક્ત થયેલ પદ્મિની ગ્લાનમુખી થતાં જેમ સૂના કિરણનુ દબાણુ હાય છે, તેમ યૌવનથી ખીલતી યુવતિ ખેદ પામતાં પતિના કરપીડનને ઈચ્છે છે,’
આ શ્લોકને મનમાં ધારીને તે સમજ્યા કે આ ધનવતી મારી ઉપર