________________
વૈતાઢ્ય ઉપર પ્રધુમ્નના પુત્ર અનિરૂદ્ધને બાણની પુત્રી ઉષા સાથે ગાંધર્વ વિવાહ થશે. તે જાણું બાણે અનિરૂદ્ધને રૂળેિ. કૃષ્ણ આવી બાણ સાથે યુદ્ધ કર્યું. અને બાણને મારી નાખ્યો. નવમે પરિચછેદ સંપૂર્ણ. પા. ૧૭૮ થી ૧૨(પ્રકરણ ૧૬).
દશમે પરિચ્છેદ એકદા શ્રીનેમિકમારે શસશાળામાં પ્રવેશ કરી પાંચ જન્ય શંખ વગાડશે. તે જાણી ચમત્કાર પામેલા કૃષ્ણ તેની સાથે ભુજ વાળવાનું યુદ્ધ કર્યું. તેમાં કૃષ્ણનો પરાજ્ય થશે. રૈવતાચળ પર્વત ઉપર વસંત ઋતુને વિષે વનક્રીડા અને ગ્રીષ્મ ઋતુમાં જળક્રીડા કરી, કૃષ્ણ વિગેરેએ શ્રીનેમિકમારને વિવાહ માટે પ્રાર્થના કરી. છેવટ તેણે સ્વીકાર્યું. કૃષ્ણ ઉગ્રસેનને ઘેર ગયા. રાજીમતી સાથે વિવાહો નિશ્ચય કર્યો. શ્રી નેમિના વિવાહોત્સવની તૈયારી. વધને માટે આણેલા પશુઓના શબ્દ સાંભળી શ્રી નેમિ કુમારે પિતાને રથ પાછા વાજે, સમુદ્રવિજય વિગેરે ખેદ પામ્યા. રામતી મૂછ પામી. શ્રી નેમિનાથે દીક્ષા ગ્રહણ કરી. રથનેમિએ રાજીમતી પાસે ભેગની યાચના કરી. તેણીએ તેને પ્રતિબંધ કર્યો. શ્રી નેમિનાથ પ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્ત થયુ.કેવળજ્ઞાનને મહોત્સવ અને ગણધરની સ્થાપના. દશમે પરિચ્છેદ સમાપ્ત. પા. ૧૮૩ થી ૧૯૯ (પ્રકરણ ૧૭).
અગ્યારમો પરિચ્છેદ–નારદ દ્રોપદીને ઘેર ગયા. તે અવિરતિ હેવાથી તેણીએ તેને સત્કાર કર્યો નહી. તેથી કપ પામી નારદે ધાતકીખડમાં અમરકંકા નામની નગરીમાં જઈ પ રાજાની પાસે દ્રૌપદીના સૌંદર્યનું વર્ણન હ્યું. પ રાજાએ દેવ પાસે દ્રોપદીનું હરણ કરાવ્યું. પાંડ સહિત કૃષ્ણ ધાતડીખડમાં ગયા, પાને પરાજ્ય કરી દ્રૌપદીને લઈ પાછા દ્વારકામાં આવ્યા.
દેવકીના ગર્ભમાં ઉત્પન્ન થયેલા આસાના છ પુત્રોએ ભજિલપુરમાં શ્રી નેમિનાથ પાસે દીક્ષા લીધી. પ્રભુની સાથે તેઓ દ્વારકામાં આવ્યા. પ્રભુએ દે. વકી પાસે તેમને વૃત્તાંત કહ્યો. દેવકીને પુત્ર લાલન કરવાની ઉત્કંઠા થઈ. તેને માટે કૃષ્ણ નૈગમેષીની આરાધના કરી, તેથી દેવકીને વિષે ગજસુકુમાલ પુત્રને જન્મ થયે, તે દીક્ષા ગ્રહણ કરી બેસે ગયા. શ્રીનેમિનાથે કૃષ્ણની પાસે ગજસુકમાલને પૂર્વભવ કહ્યો. નવ દિશાહે અને શિવાદેવી વિગેરેએ સ્વામી પાસે દીક્ષા લીધી. કનકવતી અને સાગરચંદ્ર દીક્ષા લઈ મોક્ષે ગયા. કોઈ દેવ કૃષ્ણની પરીક્ષા કરવા આવ્યું. દેવે પ્રસન્ન થયે તેણે રોગને શાંત કરનારી