________________
શ્રી તેમનાય થીિ---
-
.
ભગવતે પોતાના ઘર ભણી રથને પાછા વળાવ્યેા. ત્યારે સમુદ્રવિજય રાજા, રામકેશવ, શિવાદેવી, રાહિણી, દેવકી વિગેરે તથા બીજા પણ સ્વજનો પાતપેાતાના વાહન મૂકીને પ્રભુ માગળ આવ્યા, સમુદ્રવિજય તથા શિવાદેવીએ નેત્રમાં આંસુ લાવીને કહ્યું —— હે પુત્ર । અકસ્માત્ આ એચ્છવ થકી તુ શા માટે પાછે! ફર્યો ?” ~હું એટલે શ્રી નેમિએ કહ્યું— આ પ્રાણીઓ જેમ ખંધનથી ખધાયા હતા, તેમ આ પણે પણ કધનાથી બંધાયેલા છીએ, જેમ એમને ખ ધનથી માક્ષ થયા, તેમ પાતાના આત્માને પણ ક` ધ રહિત કરવાને સર્વ સુખના અસાધારણ કારણુરૂપ એવી દીક્ષાને હું અગીકાર કરીશ ' શ્રી નેમિનૢ તે વચન સાંભળીને તે શિવાદેવી અને સમુદ્રવિજય અને મૂર્છા પામ્યા, અને સર્વ યાદવે પૂર્ણાશ્રુ લેાચને રાવા લાગ્યા, ત્યારે જનાર્દને શિવાદેવી અને સમુદ્ધવિજયને આશ્વાસન આપી, રૂદન અટકાવીને શ્રી નેમિને કામળ વચનથી કહ્યું — હું માનદ । મને, રામને અને તાતને તુ સદા માન્ય છે. તારૂં' અનુપમ આ રૂપ અને ચાવન નૂતન છે અને વળી તે કમલ જેવા લાચનવાળી રાજીમતી વધુ પશુ દેવાંગના જેવી અનુપમ રૂપવતી અને તને લાયક છે. માટે કહે, કે વેરાગ્યનુ કારણ શું છે ? જે એ જીવ તારા જોવામા આવ્યા, તેમને તે છુટા કરાવ્યા. માટે હવે વડીલા અને ભ્રાતાઓના મનેારથને પૂણ કર. શાક સાગરમાં નિમગ્ન એવા આ માત-પિતાની તારે ઉપેક્ષા કરવી ચાગ્ય નથી. હું ભ્રાત ! તેમના પર પણ સર્વ સાધારણુ એવી દયા કર. જેમ દીન જીવાને તે સતુષ્ટ કર્યાં, તેમ પેાતાના વિવાહ બતાવીને કામાદિ ભ્રાતાઓને પણ આનંદ પમાડે. ” ત્યારે શ્રી નેમિએ કહ્યુ હું માંધવ ! માત-પિતા અને તમારા શાકનું કઈ કારણ મારા જોવામાં આવતું નથી. મારા વેરાગ્યનુ કારણ ચાર ગતિરૂપ આ સસાર છે, કે જ્યાં ઉત્પન્ન થયેલા પ્રાણીઆ ભવેાભવમાં દુ.ખના જ અનુભવ કરે છે, જીવને ભવે ભવે માતા, પિતા, જાતા તથા ખીજા પણ અનેક સ બધા થયા, પરંતુ કર્મ ફળમાં કોઈ ભાગીદાર થતા નથી, પાતેજ પેાતાનુ કર્મ ભાગવે છે. હું હરે ! જો એક, બીજાના દુ:ખને છેઠ્ઠી શકે, તે વિવેકી પુરૂષ માત પિતાને માટે પોતાના પ્રાણ પણ આપી દેવા જોઈએ, પરંતુ પુત્રાદિ છતા પ્રાણી જન્મ, જરા અને મરણુના દુઃખ પાતે ભાગવે છે. કાઇનુ કાઈ રક્ષણ કરનાર નથી, જો પુત્રી પિતાની ષ્ટિને માન પમાડનારા થાય છે, તેા મારા વિના પણ મહાનેમિ વિગેરે સુખના કારણરૂપ તે છે, હું તે વૃદ્ધ સુસાફરની જેમ સ સારમાર્ગના ગમનાગમનથી કટાળી ગયેા છુ, માટે તેના હેતુરૂપ કર્મોના નાશ કરવા પ્રયત્ન કરીશ, અને દીક્ષા વિના કચ્છેદ સધાતા નથી. માટે હું તે દીક્ષાનાજ સ્વીકાર કરીશ. હું કૃષ્ણ ! વૃથા તું આગ્રહ ન કર પછી સમુદ્રવિજય રાજા એક્સ્ચે–“હે વત્સ ! તુ ગર્ભ થીજ ઈશ્વર છે, અને શરીરે અતિ સુકુમાર છે, તે વ્રતનુ કઇ શી રીતે સહર્ન કરીશ ? હે પુત્ર ! ગ્રીષ્મકાળના મહા ચાર આતપ
"
4
""
૧૯૨
t