________________
જરાસ'ધ પ્રતિવાસુદેવના વધ.
નેમિપ્રભુને કહ્યું—“ હે ભગવન્ ! અષ્ટાપદ આગળ હાથીના મથ્થાની જેમ ત્રણે લાકના નાથ એવા તમારી આગળ આ જરાસંધ શુ' માત્ર છે ? આજે તમે ઉપેક્ષા કરી, ત્યારે હું જગદીશ ! એ જગતને યાદવ રહિત કરવાને ઉભા થયા છે, માટે કંઇક આજે તમારા બળની લીલા દેખાડા, હું પ્રભા ! જો કે જન્મથી તમે સાવદ્ય
-
Wh
--
૧૭૫
---
કર્મ થકી તો વિમુખ છે, તથાપિ વૈરીએ દખાવેલ પાતાના કુળ (સ્વજન ) ની ઉપેક્ષા ન કરવી જોઈએ. ” એ પ્રમાણે સારથીના કહેતા વિભુએ ક્રોધ વિના પારદર ( ઇદ્ર સ ંબંધી ) શંખને હાથમાં લઈને મેઘની ગર્જના છુપાઈ જાય તેવી રીતે ધમ્યા. એટલે માકાશ–પૃથ્વીના ઉદરને ભરી મૂકનાર તેના મવાજથી જરાસંધના સૈનિકો બહુજ ક્ષેાભ પામ્યા, અને યાદવાનું સૈન્ય સમી સંગ્રામને માટે સમર્થ ને સ્વસ્થ થયું. પછી શ્રી નેમિની માજ્ઞાથી માતલિએ સગ્રામમા શ્થને સમુદ્રના આવત ( ઘુમરી ) ની જેમ ભમાવ્યા, અને સ્વામી નવા મેઘની જેમ કેંદ્ર ધનુષ્યને ખેંચીને અત્યંત દુઃસહ એવી ખાણુશ્રેણિને વસાવવા લાગ્યા. તેના ભયથી પરસેન્યના બધા સુભટો ચાતરફ ત્રાસ પામ્યા. સ્વામીએ કેટલાક વૈદ્ધાઓના ધ્વજ છેદ્યા, કેટલાકના ધનુષ્ય, તથા કેટલાકના રથ ભાંગ્યા, કેટલાકના મુગટ પામ્યા. પ્રહારની વાત તે દુર રહી, પણ કપાત કાલના સૂર્યની જેમ પરસન્યના સુભટો પ્રભુને સામે જોવાને પણ સમથ ન થયા. એકલા સ્વામીએ મુગટમદ્ધ લક્ષ રાજાઆને ભાંગી નાખ્યા, કારણ કે ઉછળતા મહાસમુદ્રની આગળ પર્વતે શુ ટકી શકે? • પ્રતિવાસુદેવને તા વાસુદેવજ મારે. ' આ મર્યાદાને સાચવતા પ્રભુએ જરાસ ધને ન માર્ચ, સ પરસેન્યાને રૂ શ્રીને વિભુ રથ ફેરવી રહ્યા, એટલે યાદવ સૈનિકા ફ્રી ઉત્સાહમાં આવીને યુદ્ધ કરવા લાગ્યા. આ વખતે સુગલાએ ને સિહોની જેમ પાડવાએ આકી રહેલા કારવાને પાતાના વેરથી મારી નાખ્યા. પછી સ્વસ્થ થયેલા રામે પશુ મુશલ અને હલશસ્ત્રને ઉપાડી અનેક શત્રુસૈનિકાને લડાવીને મારી નાખ્યા. એવામા ચાઢવાને હું ય જાણીને જરાસંધે ક્રોધથી સમસ્ત યાદવસૈન્યમાં પાતાની જરાવિદ્યા છેાડી. ત્યારે તત્કાલ તે જરાવિદ્યાથી યાદવેાનુ સૈન્ય નિ ય, તથા નિશ્ચિત રીતે ભૂમિતલપુર જેના શસ્રો પડી ગયા છે એવુ થઈ ગયુ. એટલે ચિંતાતુર કેશવે પાતાના કાકાના પુત્ર શ્રી અષ્ટિનેમિને સમર્થ જાણીને તેન આગળ સૈન્યના બધા વૃત્તાંત કહી સંભળાવ્યે તે સાભળીને ભ્રાતાના સ્નેહથી પેાતાના સ્વપન ( સ્નાત્ર) જળનુ માહાત્મ્ય છતા મહાપુરૂષના લક્ષણથી પ્રભુ કૃષ્ણને જરા ટાળવાના ખીજે ઉપાય બતાવવા લાગ્યા— હૈ ભ્રાત ! પાતાલલાકના નાયક ધરણનાગેન્દ્રને ઉદ્દેશીને ઋષ્ટમ ( અઠ્ઠમ ) તપ કર, તેના દેવગૃહમા સુરાસુર, વિદ્યાધર અને રાજાઓએ પૂર્વે પૂજેલ એવુ ભવિષ્યમાં થનાર ત્રેવીશમા તીર્થંકર શ્રીપાર્શ્વનાથનું બિંબ વિદ્યમાન છે, તેના સ્નાત્ર જળથી બધા યાદવેાની જશ ટળશે, મહી સદેહ નથી. માટે તેની પાસે તુ તે મિત્રની માગણી કર, તારા