________________
શ્રી નેમિનાથ ચરિત્રજીવિત પણ વૃથાજ છે, હે પ્રભા! આ ન્યાય છે, આપણું સેન્યમા ચકરનની જેમ અજેય ચકબૂહ રચીને સમીપે આવેલ શત્રુન્યને આપણે હણીશું.” આથી જગસંધ સતેષ પામીને તેને સારું સારૂ એમ કહ્યું અને ચક્રવ્યુહ (મંઠલાકાર સન્ય)ને માટે મહાબલવત સેનાપતિઓને તેણે હકમ કર્યો, એટલે પોતાના સ્વામીના હુકમથી હંસક અને ભિક પ્રધાન તથા બીજા સેનાપતિઓએ સેનાને મડલાકારે ગોઠવી ત્યા હજાર આરાવાળા ચક્રમાં પ્રત્યેક આરે એક એક રાજા બેઠે. તે રાજાઓમા દરેકને સે હાથી, બે હજાર રથ, પાચ હજાર અવે અને મહા બલવત સોળ હજાર પદાતિઓ હતા, તથા ચક્રનાભિના ઘેરાવવામા સવા છ હજાર (૬૨૫) રાજા હતા, તથા ચક્રના મધ્યમાં અધિક પાંચ હજાર રાજાઓ સહિત મગધાધિપ જરાસંઘ બેઠે જરાસંધની પાછળ ગાંધાર રાજા, અને સાધવ ગજાનું સેન્ટ હતુ, જમણી બાજુ સે કાર હતા, ડાબી બાજુ મધ્ય દેશના રાજાઓ બેઠા, આગળ સેનાપતિ એ હતા, અને મારે શકટયૂહ સહિત પચાશ રાજાઓ ચક્રનાભિની સંધિ સપિયર હતા. ચતુર્વિધ સેના જુદી કવાયતથી વચવચમા ઉભી રહી સેનાપતિઓ અને મહાબલવત રાજાએ ચકચૂડથી હાર પણ ચિત્ર વ્યુહ રચીને ઉભા રહા. હવે જરાસ ધ રાજાએ સત્યપ્રતિજ્ઞાવાળા, મહાબલવંત, મહાભુજ, વિવિધ સંગ્રામની કુશલતાથી વિખ્યાત, તથા કેશલાનગરીના નાયક એવા હિરણ્યનાભ રાજાને તે ચક્રવ્યુહના સેનાપતિપદપર નીમ્યા, ત્યારે મૂર્ય અસ્ત થયે.
હવે યાદવેએ રાત્રે ચકબૂહની બરાબર તથા શત્રુઓને દુધ એવા ગરૂડ ચૂહની ગોઠવણ કરી એ વ્યુહના સુખપર મહા તેજસ્વી અર્ધ કટિ કુમારે હતા, અને મોખરે રામ અને ઘણુ હતા, અક્રૂર, કુમુદ, પવ, સારણ, વિજયી, જય, જરત્યુમાર, સુમુખ, દસૃષ્ટિ, વિદરથ, અનાધૃષ્ટિ, દુર્મુખ, અને સુમુખ–એ વસુદેવના પુત્ર લક્ષરથ–સહિત કૃષ્ણના પ્રકરક્ષક હતા અને તેમની પાછળ કોટિરથ સહિત ઉગ્રસેન રાજા હતે તેના પણ પૃઇ રક્ષક તરીકે તેના ચાર પુત્રો હતા પુત્રસહિત ઉગ્રસેનનું રક્ષણ કરવાને તેની પાછળ-ધર, સારણ, ચ, દુધર, અને સત્યક- એ રાજાઓ હતા હવે જમણી બાજુ મહાભુજ સમુદ્રવિજયરાજા પોતાના ભ્રાતાઓ તથા તેમના પુત્રો સાથે હતે મહાનેમિ, સત્યનેમિ, દઢનેમિ, સુનેમિ, અરિષ્ટનેમિપ્રભુ, વિજયસેન, મેઘ, મહીજય, તેજસેન, જયસેન, જય તથા મહાતિ–એ કુમારે સમુદ્રવિજયની પાસમાં હતા, તેમજ પચીશ લક્ષરથ સહિત રાજાએ પુત્રોની જેમ સસુવિજય ગજાના પાશ્વવતી હતા. અને ડાબી બાજુએ રામના પુત્ર, તથા મહાયોદ્ધા યુધિષ્ઠિર પ્રમુખ પાડ હતા, ઉમૂક નિષધ, શત્રુદમન, પ્રકૃતિવ્રુતિ, સાત્યકિ, શ્રીધ્વજ, દેવાનંદ, આનંદ, શાતનુ, શતધન્વા દશરથ, ધવ, પૃથુ,વિપ્રથુ, મહાધતુ, દઢધવા, અતિવીર્ય અને દેવન દન-એ પચીશ