________________
૧૫૮
શ્રી નેમિનાથ ચરિ– પછી તે બને ગોરસ વેચતાં દ્વારકામાં પ્રવેશ કરતાં, નિરંતર સ્વેચ્છાચારી એવા શામકુમારના જોવામાં આવ્યા. એટલે તેણે કહ્યું- હે ભરવાડણ ! આવ, મારે ગેરસ ખરીદ છે એમ સાંભળીને તે શાબની પાછળ ગઈ, અને તે ભરવાડ પણ તેની પાછળ ગયે પછી શાંબ એક દેવકુલમાં પેઠે, અને તેને તેણે અંદર બોલાવી એટલે તે બોલી હ ત્યા આવનાર નથી. અહીં જ મને મૂલ્ય આપી દે ત્યારે અહીં તારે અવશ્ય આવવું પડશે એમ કહી તેણીને હાથમાં પકડીને લતાને જેમ હાથી તાણે તેમ તાણવા લાગે એવામા ભરવાડે તરત તેને કહ્યું– અરે ! તુ મારી સ્ત્રીને કેમ પકડે છે એમ બેલતા ભરવાડે તેને ખુબ માર્યો પછી તે બને જાંબવતી અને કૃષ્ણ પ્રગટ થયા ત્યારે પોતાના માત-પિતાને જોઈને શાબ લજજાથી મુખ છુપાવીને નાશી ગયે. એટલે હરિએ જાંબવતીને કહ્યું-પુત્રની દૃષ્ટા તારા જેવામા આવી ? હવે બીજે દિવસે કૃષ્ણ જબર
સ્તીથી તેને લઈ આવતા તે શાંબ એક ખીલી ઘડતો આવ્યા. અને કૃષ્ણ પૂછતા તેણે કહ્યું કે—કાલની વાત આજે જે કહેશે, તેના મુખમાં આ ખીલી નાખવી, એટલા માટે હું એને ઘડું છું. ત્યારે કૃષ્ણ શેષ સહિત–– અરે! તું નિર્લજ્જ કામને વશ થઈ સ્વેચ્છા પ્રમાણે ગમે તેમ વિવિધ ચેષ્ટા કર્યા કરે છે એમ કહીને શાબને પિતાની નગરીથી બહાર કહાડી મૂક, અને પ્રદ્યુમ્ન તે અંતરથી નેહી છે તેથી પૂર્વ જન્મના પણ બંધુ એવા જતા શબને તેણે પ્રકૃતિ વિદ્યા આપી. ત્યાર પછી ભીરકને મદતા (મારતા) પ્રદ્યુમ્નને સત્યભામાએ કહ્યું- અરે ! શાંબ જેવા દુર્મુદ્ધિ! તું પણું નગરીથી કેમ નીકળી જતું નથી ?”તે –
ક્યા જાઉં? ત્યારે તે બોલી–મશાનમાં જા. એટલે તેણે –“મારે ક્યારે આવવું- એમ પૂછતા તેણું ક્રોધથી બેલી–“જ્યારે શાબને હાથમાં પકડીને હું અહી લઈ આવું, ત્યારે તારે આવવું. તેણે કહ્યું–‘જેવી માતાની આજ્ઞા - એમ કહી પ્રદ્યુમ્ન શમશાને ગયે અને શાંબ પણ ભમતે ભમતે ત્યાં આવી ચડ્યો ત્યાં તે અને સ્મશાનમાં બલાત્કારથી બહુજ દાહશુક(બાળવાનું ટાણું) લઈને નગરીના મુંડદાં બાળવા દેતા હતા - હવે સત્યભામાએ પિતાના ભીરૂ પુત્રને માટે રૂપવતી નવ્વાણું કન્યા મેળવી, અને પ્રયત્નથી હજી એક કક્યારે તે ઈચ્છતી હતી એવામા પ્રદ્યુમ્ન તે પ્રજ્ઞપ્તિ વિદ્યાથી જાણીને સેના વિમુવી અને પિતે તરતજ જિતશત્રુ નામે રાજા થયે.તથા શાખ દેવકન્યા સમાન તેની કન્યા થઈ. તે સખીઓ સહિત રમતીલીરુની ધાત્રીના લેવામાં આવી. તે જાણીને તેણીએ તરત સત્યભામાને જણાવ્યું. ત્યારે સત્યભામાએ માણસ મોકલીને જિતશત્રુ પાસે તે કન્યાની માગણી કરી. ત્યારે તે બાલ્યા કે—જે સત્યભામા એને હાથ પકડીને દ્વારકામાં પ્રવેશ કરે, તે હું કળ્યા આપું વળી વિવાહ વખતે એણુને હાથ જે સત્યભામા ભીરૂકના હાથ